ETV Bharat / sitara

Film Bachchan Pandey Release Date: બચ્ચન પાંડેના મેકર્સે કહ્યું.. ફિલ્મ હવે થિયેટર્સમાં રિલીઝ થશે, ઓટીટી પર રિલીઝ માટે 175 કરોડની ઓફર હતી - Atarangi Ray views

2022માં અક્ષકુમારની ઘણી નવી ફિલ્મો (Akshay Kumar Upcoming Films 2022) આવાની છે, જેમાંની એક છે.. બચ્ચન પાંડે. આ ફિલ્મ 18 માર્ચ (Bachhan Pandey Release Date) એટલેકે હોળીના તહેવાર પર રિલીઝ થવાની છે. જેની જાણકારી સાજિદે ટવીટ કરી આપી હતી. આ ફિલ્મ પહેલા ઓટીટી પ્લેટફોર્મ પર જ રિલીઝ થવાની હતી. જેની મસમોટી રકમમાં ડિલ પણ ફાઇનલ થઇ ગઇ હતી. હાલ ફિલ્મના પ્રોડયૂસર સાજિદ નડિયાદવાલાએ ફિલ્મને થિયેટર્સમાં રિલીઝ કરવાનો નિર્ણય લઇ લીધો છે. જાણો તેની પાછળ રહેલા કારણ વિશે....

Film Bachchan Pandey Release Date: બચ્ચન પાંડેના મેકર્સે કહ્યું.. ફિલ્મ હવે થિયેટર્સમાં રિલીઝ થશે, ઓટીટી પર  રિલીઝ માટે 175 કરોડની ઓફર હતી

author img

By

Published : Jan 25, 2022, 10:39 AM IST

ન્યૂઝ ડેસ્ક: અક્ષકુમારની નવી ફિલ્મ (Akshay Kumar Upcoming Films 2022) બચ્ચન પાંડે 18 માર્ચ હોળીના તહેવાર પર માત્ર ઓટીટી પ્લેટફોર્મ પર જ રિલીઝ (Bachhan Pandey Release Date) થવાની હતી, જે નિર્ણય હવે ફિલ્મના પ્રોડયૂસર સાજિદ નડિયાદવાલાએ ખારિજ કરી નાંખ્યો છે. તેનું કહેવું છે કે, જો આ ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ ના થઇ તો તો તેની સાથે અન્યાય થયો ગણાશે.

'લક્ષ્મી અને અતરંગી રે'ને મળ્યા સારા વ્યૂઝ

એક રિપાર્ટ પ્રમાણે ડિજિટલ પ્લેટફોર્મે ફિંલ્મના મેકર્સને 175 કરોડની ઓફર કરી હતી. જે માટે મેકર્સ રાજી પણ થઇ ગયા હતા. અક્ષકુમારની થોડા સમય પહેલા જ લક્ષ્મી (Film laxmi views) અને અતરંગી રે (Film Atarangi Ray Views) ડિજિટલ પ્લેટફોર્મે રિલીઝ થઇ ચૂકી છે. આ બન્ને ફિલ્મસને સારી એવી સફળતા અને સારા વ્યૂઝ મળ્યાં હતા.

જાણો ફિલ્મના પ્રોડયૂસરે શું કામ બદલ્યો નિર્ણય

સૂત્રોના જણાવ્યાં અનુસાર ડીલ લગભલગ પૂરી થઇ ગઇ હતી, પરંતુ સાજિદે પોતાના પ્રાઇવેટ થિયેટરમાં આ ફિલ્મનો પ્રોમો જોતા તેનું મન વિચારોના ચકડોળમાં ચડ્યું અને તેમને લાગ્યું કે જો આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ નહી થાય તો આ ફિલ્મ સાથે અન્યાય થશે. જણાવીએ કે, આ ફિલ્મમાં અક્ષયકુમારની સાથે ક્રિતી સેનન, જેકલીન તેમજ અરશદ વારસી, પંકજ ત્રીપાઠી , પ્રતીક બ્બર સહિત કલાકારો જોવા મળશે.

આ પણ વાંચો:

ડેવિડ વાર્નર પર છવાયો પુષ્પાનો જાદુ

સોનાક્ષી સિન્હાએ તેના લગ્ન્ના પ્લાન વિશે ફેન્સને આપ્યો જવાબ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.