ETV Bharat / sitara

વિવાદોની વચ્ચે ફિલ્મ 'આર્ટિકલ 15' રિલીઝ, આયુષ્માનની વધુ એક બ્લૉકબસ્ટર ફિલ્મ - anubhav sinha

ન્યૂઝ ડેક્સઃ આયુષ્માન ખુરાનાની ફિલ્મ આર્ટિકલ 15 રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મની કહાની સાચી ઘટનાઓ પર આધારિત છે. અનુભવ સિન્હાએ ફિલ્મને ડાયરેક્ટ કરી છે. ફિલ્મને સેલેબ્સે સારો રિસ્પૉન્સ આપ્યો છે. સોશિયલ મીડિયા પર પણ ફિલ્મની પ્રશંસા કરવામાં આવી રહી છે. આયુષ્માન ખુરાનાએ કામની પણ પ્રશંસા કરવામાં આવી રહી છે. અનુભવ સિન્હાના ડાયરેક્શનને પણ પસંદ કરવામાં આવી રહી છે.

release
author img

By

Published : Jun 28, 2019, 11:32 AM IST

Updated : Jun 28, 2019, 12:09 PM IST

ભારતીય સંવિઘાનની હેઠળ આર્ટિકલ 15 એક એક કાયદો છે, જે ભારતના તમામ નાગરિકોને કોઈ પણ સાર્વજનિક જગ્યા પર જવાનો અધિકાર આપે છે. તેની આસપાસ અનુભવ સિન્હાએ પોતાની કહાનીને ગુંથી છે. સેન્સર બોર્ડે ફિલ્મમાં 5 બદલાવની સાથે યૂએ (UA) સર્ટિફિકેટ આપ્યું છે. ફિલ્મ જોયા બાદ સેન્સર બોર્ડે અમુક સીન્સ પર વાંધો વ્યક્ત કર્યો હતો. CBFCએ મેકર્સને આ સીન્સમાં બદલાવ કરવાનો આદેશ કર્યો હતો. આ ફિલ્મને લઈને હલચલ તે સમયથી છે, જ્યારથી ટ્રેલર રિલીઝ થયું હતું. ફિલ્મના ટ્રેલરને એક બાજુ સોશિયલ મીડિયા પર સારો રિસ્પૉન્સ મળ્યો છે, બીજી બાજુ અમુક સંસ્થાઓએ તેનો એવુ કહીને વિરોધ કર્યો કે, આમાં બ્રાહ્મણોનું અપમાન કરવામાં આવ્યું છે. આર્ટિકલ 15ને લઈને સોશિયલ મીડિયા પ્રતિક્રિયા સારો રહ્યો છે.

ટ્રેલર પહેલા જ્યારે પ્રોમો વીડિયો રિલીઝ કરવામાં આવ્યો હતો, ત્યારે જ્ઞાતી-જાતી, સમાજમાં ઊંચ-નીચ, યૌન શૌષણ, હિંસા અને બધા દર્દથી રૂબરૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ટ્રેલર જ્યારે આવ્યું તો તેમાં જોવા મળી રહ્યું છે કે, આયુષ્માન ખુરાના એક પોલીસ વાળાનું પાત્ર નિભાવી રહ્યા છે. જે બે યુવતીઓ સાથે થયેલ સામૂહિક દુષ્કર્મની તપાસ કરી રહ્યો છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે, બે યુવતીઓના મૃતદેહ વૃક્ષ પર લટકાવવામાં આવી છે. આ યુવતીઓ સાથે સામુહિક દુષ્કર્મ થયું છે અને તેની તપાસ આયુષ્માન કરી રહ્યા છે. આ સિવાય ફિલ્મમાં સમાજની ઊંચી અને નીચી જાતીના મુદ્દાને ઉઠાવવામાં આવ્યો છે. યૌન શોષણના કેસના તપાસ કરતા આયુષ્માન પણ આ બધાનો સામનો કરે છે.

આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'આર્ટિકલ 15'ને લઈને બૉક્સ ઑફિસ પર એવા માટે હલચલ છે. કારણ કે ફિલ્મનો સામનો શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહ સાથે થઈ રહ્યો છે. આ ટફ હરિફાઈ એવા માટે કહેવામાં આવે છે, કારણ કેે કબીર સિંહે સારી કમાણી કરી છે અને ઘણા રેકૉડ તોડ્યા છે. એવામાં આર્ટિકલ 15 જેવી જ બૉક્સ ઑફિસ પર આવશે ત્યારે કબીર સિંહ સાથે ટક્કર થશે.

Intro:Body:

आर्टिकल 15 रिलीज, आयुष्मान की एक और ब्लॉकबस्टर फिल्म

आयुष्मान खुराना की फिल्म आर्टिकल 15 रिलीज हो गई है. फिल्म की कहानी सच्ची घटनाओं पर आधारित है. अनुभव सिन्हा ने फिल्म को डायरेक्ट किया है. मूवी को सेलेब्स ने अच्छा रिस्पॉन्स दिया. वहीं सोशल मीडिया पर भी फिल्म की तारीफ की जा रही है. आयुष्मान खुराना के काम का सराहा जा रहा है. अनुभव सिन्हा के डायरेक्शन को भी पसंद किया जा रहा है.

भारतीय संविधान के तहत आर्टिकल 15 एक ऐसा कानून है जो भारत के तमाम नागरिकों को किसी भी सार्वजनिक जगह पर जाने का अधिकार देता है। इसी के इर्द-गिर्द अनुभव सिन्हा ने अपनी कहानी को बुना है। सेंसर बोर्ड ने फिल्म को 5 बदलाव के साथ यूए (UA) सर्टिफिकेट दिया है। फिल्म देखने के बाद सेंसर बोर्ड ने पांच सीन्स पर आपत्ति जताई थी। सीबीएफसी ने मेकर्स को इन सीन्स में बदलाव करने का आदेश दिया था। इस फिल्म को लेकर हलचल उस समय से है जब से इसका ट्रेलर आया था। फिल्म के ट्रेलर को जहां एक ओर सोशल मीडिया पर अच्छा रिस्पॉन्स मिला था वहीं दूसरी ओर कुछ संस्थाओं ने इसका यह कह कर विरोध किया कि इसमें ब्राह्राणों का अपमान किया गया है। आर्टिकल 15 को लेकर सोशल मीडिया रिएक्शन अच्छा रहा है। 

ट्रेलर से पहले जब प्रोमो वीडियो रिलीज किया गया था तो उसमें जात-पात, समाज के ऊंच-नीच, यौन शौषण, हिंसा और हर दर्द से रूबरू करवाया गया था। इसके बाद ट्रेलर जब आया था तो उसमें देखा जा सकता है कि आयुष्मान खुराना एक पुलिस वाले का किरदार निभा रहे हैं जो दो लड़कियों के साथ हुए गैंगरेप की जांच कर रहा है। ट्रेलर में दिखाया गया है कि दो लड़कियों की लाश पेड़ पर लटकी है। इन लड़कियों के साथ गैंगरेप हुआ है और इसी की जांच आयुष्मान कर रहे हैं। इसके अलावा फिल्म में समाज के ऊंची और नीची जाती के मुद्दे को बहुत बेबाकी से उठाया गया है। यौन शोषण के केस की जांच करते हुए आयुष्मान खुराना भी ये सब झेलते हैं।  

आयुष्मान खुराना (Ayushman Khurrana) की फिल्म ‘आर्टिकल 15’ (Article 15) को लेकर बॉक्स ऑफिस पर इसलिए भी हलचल है क्योंकि फिल्म का सामना शाहिद कपूर की फिल्म कबीर सिंह से होगा। यह टफ कॉम्पीटिशन इसलिए कहा जा रहा है क्योंकि कबीर सिंह ने जबरदस्त कमाई की है और कई रिकॉर्ड तोड़े हैं।ऐसे में आर्टिकल 15 जैसे ही बॉक्स ऑफिस पर दस्तक देगी तो कबीर सिंह से सामना होगा। 

Conclusion:
Last Updated : Jun 28, 2019, 12:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.