ETV Bharat / sitara

ફિલ્મ અભિનેતા સંજય મિશ્રાએ અખિલેશ યાદવની મુલાકાત લીધી - National President of the Samajwadi Party

મશહૂર ફિલ્મ અભિનેતા સંજય મિશ્રાએ અખિલેશ યાદવના નેતૃત્વને 'ડાયનેમિક' ગણાવ્યું હતું. સંજય મિશ્રાએ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે પાર્ટીના મુખ્ય મથક પર મુલાકાત કરી હતી.

ફિલ્મ અભિનેતા સંજય મિશ્રાએ અખિલેશ યાદવની લીધી મુલાકાત

author img

By

Published : Aug 8, 2020, 4:04 PM IST

લખનઉ: મશહૂર ફિલ્મ અભિનેતા સંજય મિશ્રાએ શુક્રવારના રોજ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે પાર્ટીના મુખ્ય મથક પર મુલાકાત કરી હતી.

સંજય મિશ્રાએ અખિલેશ યાદવના નેતૃત્વને ડાયનેમિ કહીને કે ફિલ્મોને તેમના મુખ્ય પ્રધાનપદ દરમિયાન ખૂબ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશ શૂટિંગ માટે વિશેષ સુવિધાઓ આપવામાં આવી હતી. કેટલીક ફિલ્મનો ટેક્સ પણ ફ્રી કરી દેવામાં આવ્યો હતો.

અખિલેશ યાદવે ‘કડવી હવા’, ‘આંખોદેખી’, ‘ કામયાબ, ગોલમાલ અને અંગ્રેજીમાં ’કહેતે હૈ' આદિ ફિલ્મોના અભિનેતા સંજય મિશ્રાએ મુન્શિયારી પિથોરાગઢ તેમની જમીન છે, ત્યાં જમીનમાં વાવવા માટે ચાર વૃક્ષો ભેટ આપ્યા હતા. અખિલેશ યાદવે સૈફાઇ અને સમાજવાદી પાર્ટીના મુખ્ય મથક પર વૃક્ષો વાવવા માટે કશ્મીરથી વૃક્ષો મગાવ્યા હતા. આ ચિનાર વૃક્ષનો અન્ય રોગો માટે ઔષધિના રૂપમાં પ્રયોગ કરવામાં આવે છે.

કાશ્મીરના ધર્મસ્થળો પર આ વૃક્ષ પવિત્ર ભવાનીનો પ્રસાદ માનવામાં આવે છે. દુનિયાનું સૌથી જૂનું વૃક્ષ ચીનાર વૃક્ષ વડગામના તારા ગામમાં આવેલુ છે. તેનું આયુષ્ય 732 જણાવવામાં આવી રહ્યું છે શાસકોના સમયમાં આ વૃક્ષનો વ્યાપારમાં ઉપયોગ કરવામાં આવતો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.