ETV Bharat / sitara

'તુફાન': ફરહાને ફોટો શેર કર્યો, ટશન અંદાજમાં જોવા મળ્યો ફરહાન

author img

By

Published : Dec 9, 2019, 8:22 PM IST

મુંબઈ: બોલીવુડ સ્ટાર ફરહાન અખ્તર હાલ 'તુફાન' ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મના સેટ પરથી ફરહાન અખ્તરે એક BTS(બિહાઈન્ડ ધ સીન) ફોટો શેર કર્યો છે. જેમાં ફરહાન ટશન અંદાજ જોવા મળી રહ્યો છે.

'તુફાન'ના સેટ પરથી ફરહાનને ફોટો શેર કરી, કેપ્શનમાં લખ્યું કે..

ફરહાન અખ્તર હાલ તેમની આગાની ફિલ્મ 'તુફાન'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે એક બોક્સરનો રોલ ભજવી રહ્યા છે. આ ફિલ્મ એક સ્પોર્ટસ ડ્રામા ફિલ્મ છે. ફિલ્મના પહેલા શિડયુલનું શુટિંગ પુર્ણ થઈ ગયું છે. શૂટિંગ દરમિયાન ફરહાનને ઈજા પહોંચી હોવાથી તે હાલ આરામ પર હતા. જોકે, હાલ ફરહાન સ્વસ્થ થઈને શૂટિંગના બીજા શિડયુલમાં કામે લાગી ગયા છે.

ફિલ્મના સેટ પરથી ફરહાન અખ્તરે સોશિયલ મીડિયામાં એક બીટીએસ ફોટો શેર કર્યો હતો. ફોટોમાં તે ટશન અંદાજમાં જોવા મળી રહ્યાં છે. ફોટો શેર કરતા કેપશનમાં લખ્યું છે, 'તુફાન વર્જન 2.0'.

તુફાનની આ પોસ્ટ પર મૃણાલ ઠાકુરે કોમેન્ટ કરતા સેડ અને ક્રાઈંગ ઈમોજી સાથે કર્લ્સ લખ્યું તો ગલીબોય એક્ટર સિદ્ધાર્થ ચતુર્વેદીએ પણ ઈમોજી સાથે કોમેન્ટ કરી હતી.

આ ફિલ્મનું નિર્દેશન રાકેશ ઓમપ્રકાશ કરી રહ્યા છે. ફરહાન અખ્તર સિવાય આ ફિલ્મમાં પરેશ રાવલ અને ઈશા તલવાર પણ જોવા મળશે. ફિલ્મની કહાની અંજુમ રાજાબાલીએ લખી છે. જેનું નિર્માણ ફરહાન અખ્તર, રિતેશ સિધવાની અને રાજીવ ટંડન કરી રહ્યાં છે.

Intro:Body:

મુંબઈઃ બોલીવુડ સ્ટાર ફરહાન અખ્તર હાલ 'તુફાન' ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે.  ફિલ્મના સેટ પરથી ફરહાન અખ્તરે એક BTS(બિહાઈન્ડ ધ સીન) ફોટો શેર કર્યો છે. જેમાં તેનો ટશન અંદાજ જોવા મળી રહ્યો છે.

ફરહાન અખ્તર હાલ તેમની આગાની ફિલ્મ 'તુફાન' ના શૂંટિગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે એક બોક્સરનો રોલ ભજવી રહ્યા છે. આ ફિલ્મ એક સ્પોર્ટસ ડ્રામા ફિલ્મ  છે.  ફિલ્મના પહેલા શિડયુલનું શુટિંગ પુર્ણ થઈ ગયું છે. શૂટિંગ દરમિયાન ફરહાનને ઈજા પહોંચી હોવાથી તે હાલ આરામ પર હતા. જોકે હાલ ફરહાન સ્વસ્થ થઈને શૂટિંગના બીજા  શિડયુલમાં કામે લાગી ગયા છે.

ફિલ્મના સેટ પરથી ફરહાન અખ્તરે  સોશિયલ મીડિયામાં એક  બીટીએસ ફોટો શેર કર્યો હતો.  ફોટોમાં તે ટશન અંદાજમાં જોવા મળી રહ્યાં છે.  ફોટો શેર કરતા કેપશ્નમાં લખ્યું છે, 'તુફાન વર્જન 2.0'.

તુફાનની આ પોસ્ટ પર મૃણાલ ઠાકુરે કોમેન્ટ કરતા સેડ અને ક્રાઈંગ  ઈમોજી સાથે કર્લ્સ લખ્યું તો ગલીબોય એક્ટર સિદ્ધાર્થ ચતુર્વેદીએ પણ ઈમોજી સાથે કોમેન્ટ કરી હતી.

આ ફિલ્મનું નિર્દેશન રાકેશ ઓમપ્રકાશ કરી રહ્યા છે. ફરહાન અખ્તર સિવાય આ ફિલ્મમાં પરેશ રાવલ અને ઈશા તલવાર પણ જોવા મળશે. ફિલ્મની  કહાની અંજુમ રાજાબાલીએ લખી છે. જેનું નિર્માણ ફરહાન અખ્તર, રિતેશ સિધવાની અને રાજીવ ટંડન કરી રહ્યાં છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.