ETV Bharat / sitara

એન્ટરટેઈનમેન્ટ જર્નાલિસ્ટ્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયાએ કર્યો કંગનાનો બહિષ્કાર

મુંબઈ: એન્ટરટેઈનમેન્ટ જર્નાલિસ્ટ્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયા (EJGI)ના સભ્યોએ સામૂહિક રીતે કંગના રનૌતનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. સાથે જ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી અને એક પત્રકારની વચ્ચે થયેલા વિવાદ બાદ અભિનેત્રી પાસેથી જાહેરમાં માફી માગવાની માગ પણ કરવામાં આવી છે.

એન્ટરટેઈનમેન્ટ જર્નાલિસ્ટ્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયાએ કર્યો કંગનાનો બહિષ્કાર
author img

By

Published : Jul 10, 2019, 2:49 PM IST

આપને જણાવી દઈએ કે, આ વિવાદ કંગનાની આગામી ફિલ્મ "જજમેન્ટલ હૈ ક્યા"ના ગીતના લોન્ચ દરમિયાન થયો હતો. તે દરમિયાન ફિલ્મની નિર્માતા એક્તા કપૂર અને અભિનેતા રાજકુમાર રાવ પણ હાજર હતા.

સભ્યોએ એક્તાને એક પત્ર મોકલ્યો છે, જેમાં તેમણે કંગનાના વર્તનને 'અયોગ્ય' જણાવ્યું છે.

સાથે જ પત્રમાં લખ્યું છે કે, અમે એન્ટરટેઈનમેન્ટ જર્નાલિસ્ટ્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયાના સભ્યો, ઘટના અને વિશેષ પ્રકારથી રનૌતના વર્તનની નિંદા કરતા બાલાજી ફિલ્મ્સ અને રનૌત પાસેથી એક જાહેર માફીપત્રકની માગ કરીએ છીએ. અમે એક ગિલ્ડ તરીકે રનૌતનો અને તેમના કોઈપણ મીડિયા કવરેજનો સામૂહિક રીતે બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.

વધુમાં પત્રમાં લખ્યું હતું કે, અમે ખાતરી આપીએ છીએ કે, 'જજમેન્ટલ હૈ ક્યા' ગીતને કોઈપણ પ્રકારે પ્રભાવિત થવા નહીં દઈએ. અમે રનૌત સિવાય તમારી ફિલ્મ અને ફિલ્મના અન્ય સભ્યોનું સમર્થન કરીશું.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sitara/cinema/after-spat-with-reporter-journalists-guild-writes-open-letter-to-ekta-to-boycott-kangana-1-1/na20190710132424247

एंटरटेनमेंट जर्नलिस्ट्स गिल्ड ऑफ इंडिया ने किया कंगना का बहिष्कार

मुंबई: एंटरटेनमेंट जर्नलिस्ट्स गिल्ड ऑफ इंडिया (ईजेजीआई) के सदस्यों ने सामूहिक रूप से कंगना रनौत का बहिष्कार करने का फैसला लिया है और राष्ट्रीय पुरस्कार विजेता अभिनेत्री और एक पत्रकार के बीच हुई बुरी बहस के बाद अभिनेत्री से सार्वजनिक माफी की मांग की है.

मालूम हो कि यह तीखी बहस कंगना की आगामी फिल्म 'जजमेंटल है क्या' के गाने के लॉन्चिग के दौरान हुई. उस दौरान फिल्म की निर्माता एकता कपूर और अभिनेता राजकुमार राव भी मौजूद थे.

सदस्यों ने एकता को एक पत्र भेजा है, जिसमें उन्होंने कंगना के व्यवहार को 'अनुचित' बताया है.

पत्र में लिखा था, "हम एंटरटेनमेंट जर्नलिस्ट्स गिल्ड ऑफ इंडिया के सदस्य, घटना और विशेष रूप से रनौत के व्यवहार की निंदा करते हुए आपसे, बालाजी फिल्म्स और रनौत से एक लिखित सार्वजनिक माफी की मांग करते हैं. हम एक गिल्ड के तौर पर रनौत का और उनके किसी भी मीडिया कवरेज का सामूहिक रूप से बहिष्कार करने का निर्णय लेते हैं."

पत्र में आगे लिखा था, "निश्चित रहें हम 'जजमेंटल है क्या' को किसी भी तरह से प्रभावित होने नहीं देंगे. हम रनौत के अलावा आपके फिल्म और फिल्म के बाकी सदस्यों का समर्थन करेंगे."

'जजमेंटल है क्या' 26 जुलाई को रिलीज होगी.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.