ETV Bharat / sitara

દિશાએ મઝાકિયા અંદાજમાં સોફિયા વેરગારાની કૉપી કરી, ટાઇગરે આપ્યું આ રિએક્શન - Gujarati News

દિશા પટનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે સોફિયા વેરગારાની કૉપી કરતી જોવા મળી હતી. આ વીડિયોમાં તેમણે પોતાને બેબી ગણાવી હતી અને જેના પર ટાઇગર શ્રોફે ફની ઇમોજી શેર કર્યા હતા.

Etv Bharat, Gujarati News, Bollywood News, Disha Patani News
Disha draws inspiration from sofia vergara for new video
author img

By

Published : Apr 1, 2020, 3:33 PM IST

મુંબઇ: કોરોના વાઇરસના પ્રસારને રોકવા માટે સમગ્ર દેશમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તમામ લોકો પોત-પોતાના ઘરેથી કેદ થયા છે.

આ વચ્ચે બૉલિવૂડ સ્ટાર્સ પણ પોતાના ઘરમાં સફાઇ કરતા જોવા મળી રહ્યા હતા. આ ઉપરાંત સ્ટાર્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ સમય પસાર કરી રહ્યા છે. અભિનેત્રી દિશા પાટનીએ પણ સોશિયલ મીડિયામાં હાલમાં જ એક ફની વીડિયો શેર કર્યો હતો.

આ નવો વીડિયોમાં દિશા લોકપ્રિયા સિટકૉમ મૉર્ડન ફેમિલીની હૉલિવૂડ સ્ટાર સોફિયા વેરગારાના પાત્ર ગ્લોરિયાથી પ્રેરિત જોવા મળી રહી હતી.

દિશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે. જમાં તે પોતાને બેબી કહેતી જોવા મળે છે. આ વીડિયોમાં દિશા કહે છે કે, લોકો મને હંમેશા પૂછે છે કે, હું બેબીને ક્યારે જન્મ આપીશ. હું શું કામ બેબીને જન્મ આપું, હું પોતે જ બેબી છું.

યૂઝર્સે દિશાના આ વીડિયો પર ખૂબ જ મજાકભર્યા કમેન્ટ્સ પર કર્યા છે. આ સાથે જ ટાઇગર શ્રોફ અને તેની મમ્મીએ પણ તેના પર રિએક્શન આપ્યું છે.

એક્ટ્રેસના આ વીડિયો પર ટાઇગરે ફની ફેસ ઇમોજી શેર કર્યા હતા. તો તેની મમ્મી આયેશા શ્રોફે પણ કમેન્ટમં લાફિંગ ઇમોજીનો ઉપયોગ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.