ETV Bharat / sitara

અભિનેત્રી દિયા મિર્ઝાએ 'કીપ ઇટ અપ' ચેલેન્જની કરી શરૂઆત

દિયા મિર્ઝાએ આ મહામારી દરમિયાન પ્રોત્સાહિત કરવા 'કીપ ઇટ અપ' ચેલેન્જની શરૂઆત કરીછે. તે કહે છે કે, રમતમાં વ્યસ્ત રહેવું એ લોકોને સક્રિય રાખવાની એક અનોખી રીત છે.તેમણે કહ્યું કે આ ચેલેન્જ ખુબ જ આસાન છે. જેમાં બધાએ એક વીડિયો બનાવવાની જરૂર છે. જેમાં બોલની સાથે કૂદકો લગાવવો, સંતુલિત કરવો, હવામાં કોઈ અન્ય વસ્તું ઉછાળવી જેવા કામ કરવાના છે અને પછી આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો રહેશે. જે બાદ અન્ય ત્રણ મિત્રોને પણ આ કામ કરવા માટે નિમંત્રણ આપવું.

અભિનેત્રી દિયા મિર્ઝાએ 'કીપ ઇટ અપ' ચેલેન્જની કરી શરૂઆત
અભિનેત્રી દિયા મિર્ઝાએ 'કીપ ઇટ અપ' ચેલેન્જની કરી શરૂઆત
author img

By

Published : May 22, 2020, 7:17 PM IST

મુંબઈ: અભિનેત્રી-નિર્માતા દિયા મિર્ઝાએ આ રોગચાળાની વચ્ચે લોકોની હિંમતમાં વધારો કરવા માટે સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, સાયના નેહવાલ અને મહેશ ભૂપતિ જેવા સ્ટાર્સ સાથે જોડાઇ છે.

તે કહે છે કે રમતમાં વ્યસ્ત રહેવું એ લોકોને સક્રિય રાખવાની એક અનોખી રીત છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા શરૂ કરવામાં આવેલી આ ચેલેન્જ માટે દિયા રમતગમતની દુનિયામાંથી તેના મિત્રોનો ટેકો મેળવવામાં સફળ રહી છે.

'કીપ ઇટ અપ' પડકાર આશા અને એકતા પેદા કરવાના લક્ષ્યથી શરૂ કરવામાં આવ્યો છે, કારણ કે વિશ્વભરના ઘણા લોકો રોગચાળાને કારણે આવેલા સામાજિક પ્રતિબંધોથી કંટાળી ગયા છે.પડકાર સરળ છે. બધાએ એક વીડિયો બનાવવાની જરૂર છે જેમાં તે બોલ સાથે કૂદકો લગાવવો, સંતુલિત કરવો, હવામાં કોઈ અન્ય કોઇ અન્ય વસ્તુ ઉછાળવી, પછી તે વીડિયોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવો અને અન્ય ત્રણ મિત્રો પણ આવું કરવા નિમંત્રણ આપવું.

દિયાએ કહ્યું, "આ સમય દરમિયાન આપણા માટે આત્મવિશ્વાસ જાળવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને રમતગમત એ અમને સક્રિય રાખવાની એક ખૂબ જ અનોખી રીત છે."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.