ETV Bharat / sitara

Dadasaheb Phalke International Film Festival Awards 2022: આ એક્ટર્સને 'દાદાસાહેબ ફાળકે એવોર્ડ' કરાયો એનાયત

રવિવારે મુંબઈમાં તાજ લેન્ડ્સ એન્ડ ખાતે ભારતનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહ, દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ 2022 (Dadasaheb Phalke International Film Festival Awards 2022) યોજાયો હતો. જેમાં સુપરસ્ટાર રણવીર સિંહ અને કૃતિ સેનનને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ (Best Acotr Award 2022) મળ્યો હતો. જાણો વધું..

Dadasaheb Phalke International Film Festival Awards 2022: આ એક્ટર્સને 'દાદાસાહેબ ફાળકે એવોર્ડ' કરાયો એનાયત
Dadasaheb Phalke International Film Festival Awards 2022: આ એક્ટર્સને 'દાદાસાહેબ ફાળકે એવોર્ડ' કરાયો એનાયત
author img

By

Published : Feb 21, 2022, 10:01 AM IST

મુંબઈ: સુપરસ્ટાર રણવીર સિંહ અને કૃતિ સેનનને રવિવારે યોજાયેલા પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહમાં બેસ્ટ એક્ટર માટે 'દાદા સાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર' (Dadasaheb Phalke International Film Festival Awards 2022) આપી સન્માનિત કરાયા છે. સ્ટાર-સ્ટડેડ નાઇટે ભારતીય સિનેમામાં તેમના બેસ્ટ યોગદાન બદલ સન્માન કર્યું હતું. રણવીર અને કૃતિએ તેમની ફિલ્મો '83' અને 'મિમી'માં ભજવેલા પાત્ર માટે તેમણે 'શ્રેષ્ઠ અભિનેતા'નો એવોર્ડ (Best Acotr Award 2022) મેળ્યો છે.

ફિલ્મ ફેસ્ટિવલના સત્તાવાર ઈન્સ્ટાગ્રામે આપી માહિતી

દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી માહિતી શેર કરવામાં આવી હતી. પોસ્ટ શેર કરી 'મિમી' સ્ટાર માટે લખ્યું કે, "દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ 2022માં શ્રેષ્ઠ અભિનેત્રી - મિમી માટેનો એવોર્ડ જીતવા બદલ કૃતિસનનને અભિનંદન. તમારી મહેનતનું ફળ મળ્યું છે. ટીમ DPIFF તમને તમારા સારા ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી છીએ. કૃતિ સેનને કોમેડી-ડ્રામા 'મિમી'માં લીડ રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મ 26 જુલાઈએ ડિજિટલી રિલીઝ થઈ હતી.

ફિલ્મ ફેસ્ટિવ પાઠવી શુભકામના

આ સાથે રણવીર સિંહ માટે, દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં લખ્યું, "દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2022માં શ્રેષ્ઠ અભિનેતા @ranveersinghને એવોર્ડ જીતવા બદલ અભિનંદન. તમારી મહેનત રંગ લાવી છે. ટીમ DPIFF તમને તમારા ભવિષ્ય માટે શુભકામનાઓ આપે છે.

આ પણ વાંચો: The Kashmir Files Trailer Release date: 'ધ કાશ્મીર ફાઇલ્સ'નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ

રણવીરને સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ '83' માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ

જણાવીએ કે, રણવીરને સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ '83' માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. 1983નો ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર કપિલ દેવની આગેવાની હેઠળની ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ પર આધારિત, ફિલ્મની વાર્તા અને સંવાદો કબીર ખાને, સંજય પુરણ સિંહ ચૌહાણ, વાસન બાલા અને સુમિત અરોરા સાથે મળીને લખ્યા હતા.

અહીં વિજેતાઓની સંપૂર્ણ સૂચિ દર્શાવામાં આવી છે...

1. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઉત્કૃષ્ટ યોગદાન- આશા પારેખ

2. શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ - 'અનધર રાઉન્ડ'

3. શ્રેષ્ઠ દિગ્દર્શક - કેન ઘોષ 'સ્ટેટ ઓફ સીઝઃ ટેમ્પલ એટેક' માટે

4. શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફર - 'હસીના દિલરૂબા', જયકૃષ્ણ ગુમ્માડી માટે

5. સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા - 'કાગઝ' ફોર સતીશ કૌશિક

6. સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી - 'બેલ બોટમ' ફોર લારા દત્તા

7. નકારાત્મક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા - 'એન્ટીમ: ધ ફાઇનલ ટ્રુથ' ફોર આયુષ શર્મા

8. પીપલ્સ ચોઈસ બેસ્ટ એક્ટર - અભિમન્યુ દાસાની

9. પીપલ્સ ચોઈસ બેસ્ટ એક્ટ્રેસ - રાધિકા મદન

10. શ્રેષ્ઠ ફિલ્મ - 'શેરશાહ'

11. શ્રેષ્ઠ અભિનેતા - '83' ફોર રણવીર સિંહ

12. શ્રેષ્ઠ અભિનેત્રી - 'મિમી' ફોર કૃતિ સેનન

13. શ્રેષ્ઠ ડેબ્યૂ - 'ટડપ' ફોર અહાન શેટ્ટી

14. ફિલ્મ ઓફ ધ યર - 'પુષ્પાઃ ધ રાઇઝ'

15. શ્રેષ્ઠ વેબ સિરીઝ - 'કેન્ડી'

16. વેબ સિરીઝમાં શ્રેષ્ઠ અભિનેતા - 'ધ ફેમિલી મેન 2' ફોર મનોજ બાજપેયી

17. વેબ સિરીઝમાં શ્રેષ્ઠ અભિનેત્રી - 'આરણ્યક' ફોર રવિના ટંડન

18. શ્રેષ્ઠ પ્લેબેક સિંગર પુરુષ - વિશાલ મિશ્રા

19. શ્રેષ્ઠ પ્લેબેક સિંગર ફિમેલ - કનિકા કપૂર

20. શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ - 'પાઉલી'

21. વર્ષની શ્રેષ્ઠ ટેલિવિઝન શ્રેણી - 'અનુપમા'

22. ટેલિવિઝન શ્રેણીમાં શ્રેષ્ઠ અભિનેતા - 'કુછ રંગ પ્યાર કે ઐસે ભી' ફોર શાહીર શેખ

23. ટેલિવિઝન શ્રેણીની શ્રેષ્ઠ અભિનેત્રી - 'કુંડલી ભાગ્ય' માટે શ્રદ્ધા આર્યા

24. ટેલિવિઝન શ્રેણીમાં સૌથી વધુ આશાસ્પદ અભિનેતા - ધીરજ ધૂપર

25. ટેલિવિઝન શ્રેણીની સૌથી આશાસ્પદ અભિનેત્રી - રૂપાલી ગાંગુલી

26. ક્રિટિક્સ બેસ્ટ ફિલ્મ - 'સરદાર ઉધમ'

27. ક્રિટિક્સ બેસ્ટ એક્ટર - 'શેરશાહ' ફોર સિદ્ધાર્થ મલ્હોત્રા

28. ક્રિટિક્સ શ્રેષ્ઠ અભિનેત્રી - 'શેરશાહ' ફોર કિયારા અડવાણી

સ્ટાર-સ્ટડેડ નાઇટે ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે પ્રતિભાશાળી કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Sahrukh Khan Upcoming Films: 'પઠાણ'ના એલાન પહેલા શાહરૂખ ખાનનો લૂક થયો વાયરલ, ચાહકો થયા બેકાબૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.