ETV Bharat / sitara

અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ, સચિન સહિતના દિગ્ગજોએ જલ્દી સ્વસ્થ થવાની કરી કામના - અભિષેક બચ્ચન કોરોના પોઝિટિવ

અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ આવ્યા હોવાની જાણકારી મળ્યા બાદ કેટલાક ક્રિકેટ દિગ્ગજોએ તેના સ્વાસ્થ્યમાં જલદી સુધાર થવાની શુભકામના પાઠવી છે.

અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ, સચિન સહિત દિગ્ગજોએ જલ્દી સ્વસ્થ થવાની પાઠવી શુભકામના

author img

By

Published : Jul 12, 2020, 3:30 PM IST

હૈદરાબાદ : સદીના મહાનાયક અમિતાભ બચ્ચન કોરોના વાઇરસથી સંક્રમિત છે. જેની જાણકારી તેઓએ ખુદ ટ્વીટ કરી આપી હતી.

કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેને શનિવારે રાત્રે નાણાવટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. અમિતાભ સિવાય અભિષેક બચ્ચન પણ પોઝિટિવ આવ્યા છે.

અમિતાભ બચ્ચનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યાની જાણકારી મળ્યા બાદ દિગ્ગજોએ તેની જલ્દી સ્વાસ્થ્યમાં સુધાર થવાની શુભકામના પાઠવી છે. સચિન તેંદુલકર, યુવરાજ સિંહ, સુરેશ રૈના સહિત કેટલાક ખેલાડીઓએ પ્રાર્થના કરી છે.

સચિન તેંદુલકરે અમિતાભ બચ્ચન તુરંત સ્વસ્થ થાય તેવી શુભકામના પાઠવી છે, ' પોતાનું ધ્યાન રાખજો અમિત જી. તમારૂ સ્વાસ્થ્ય તુરંત સ્વસ્થ થાય તેની પ્રાર્થના'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.