ETV Bharat / sitara

કોરિયાગ્રાફર રેમો ડીસુઝા ગાઝિયાબાદ પોલીસ સમક્ષ હાજર થયા, છેતરપિંડીના કેસમાં પાસપોર્ટ જમા કરાવ્યો - Order of the High Court

નવી દિલ્હી: હાઈકોર્ટના આદેશ બાદ આખરે કોરિયાગ્રાપર અને ડિરેક્ટર રેમો ડીસુઝાને ગાઝિયાબાદ પોલીસ સમક્ષ હાજર થવું પડ્યું છે. ગાઝિયાબાદના સિહાની ગેટ ખાતે રેમો સામે છેતરપિંડી અને અન્ય કલમો સાથે કેસ નોંધવામાં આવ્યો છે. હવે હાઈકોર્ટના આદેશ બાદ રેમોએ પોતાનો પાસપોર્ટ ગાઝિયાબાદ પોલીસમાં જમા કરાવ્યો છે.

remo dsouza
રેમો ડીસુઝા
author img

By

Published : Jan 3, 2020, 3:39 PM IST

પોલીસના જણાવ્યા અનુસાર સત્યેન્દ્ર ત્યાગી નામના વ્યક્તિએ રેમો સામે ફરિયાદ નોંધાવી છે. ત્યાગીનો આરોપ છે કે, વર્ષ 2013માં રેમો સાથે તેની મુલાકાત થઈ હતી. ત્યાર બાદ રેમોએ સત્યેન્દ્ર ત્યાગીને પોતાની આગામી ફિલ્મમાં 5 કરોડ રૂપિયાનું રોકાણ કરવા કહ્યું હતું.

  • છેતરપિંડી અંગે નોંધાઈ FIR

સત્યેન્દ્ર ત્યાગીએ આરોપ લગાવ્યો છે કે, રેમોએ ફિલ્મની રજૂઆત બાદ તેને બમણી રકમ પરત કરવા જણાવ્યું હતું. પરંતુ ફિલ્મ રિલીઝ થયા બાદ રેમોએ તેને પૈસા પાછા આપ્યા જ નહતા. જેથી સત્યેન્દ્ર ત્યાગીએ ગાઝિયાબાદ પોલીસ સ્ટેશન, સિહાની ગેટમાં રેમો વિરુદ્ધ છેતરપિંડી અને અન્ય કલમો સહિતની ફરિયાદ નોંધાવી હતી.

ગાઝિયાબાદ પોલીસ સ્ટેશન, સિહાની ગેટના SSP સુધિર કુમારે જણાવ્યું કે, કોર્ટના આદેશ બાદ રેમો ડિસુઝાએ ગુરુવારે ગાઝિયાબાદ પોલીસમાં હાજરી આપી હતી અને પોતાનો પાસપાર્ટ જમા કરાવ્યો હતો. રેમોએ જામીનની રકમ પણ જમા કરાવી હતી. પોલીસ આ અંગે વધુ કાર્યવાહી કરી રહી છે.

Intro:हाई कोर्ट के आदेश के बाद आखिरकार कोरियोग्राफर और डायरेक्टर रेमो डिसूजा को गाज़ियाबाद पुलिस के समक्ष पहुंचना पड़ा। रेमो के खिलाफ गाज़ियाबाद के सिहानी गेट में धोखाधड़ी व अन्य धाराओं में मामला दर्ज है। अब हाईकोर्ट के आदेश के बाद उन्होंने अपना पासपोर्ट गाजियाबाद पुलिस को जमा करवाया है।

5 करोड़ रुपये लगाने को बोला था

पुलिस के मुताबिक सत्येंद्र त्यागी नामक व्यक्ति ने रेमो के खिलाफ मामला दर्ज करवाया है। त्यागी का आरोप है कि 2013 में रेमो से उनकी मुलाकात हुई थी। इसके कुछ समय बाद रेमो ने अपनी फिल्म अमर मस्ट डाय में त्यागी को 5 करोड़ रुपये लगाने को बोला था।

Body:धोखाधड़ी पर दर्ज हुई थी एफआईआर

सत्येंद्र त्यागी ने आरोप लगाया कि रेमो ने कहा था कि फिल्म रिलीज के बाद उसे दोगुनी रकम वापस करेंगे लेकिन फिल्म की रिलीज के बाद रेमो ने रुपये वापस नहीं किए। जिसके बाद सत्येंद्र त्यागी नामक व्यक्ति ने रेमो के खिलाफ गाज़ियाबाद के थाना सिहानी गेट में धोखाधड़ी सहित अन्य धाराओं में मामला दर्ज करवाया था। Conclusion:रेमो ने जमा कराया पासपोर्ट

एसएसपी सुधीर कुमार सिंह ने बताया कि कोर्ट के आदेश के बाद रेमो डिसूजा गुरुवार को गाज़ियाबाद पुलिस के पास पहंचे। यहां उन्होंने अपना पासपोर्ट जमा किया और ज़मानत दाखिल की। पुलिस आगे की कार्यवाई कर रही है।

बाइट - सुधीर सिंह, एसएसपी गाजियाबाद
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.