નીલ નિતિન મુકેશ પોસ્ટર શેર કરતા લખ્યું છે કે, "વન નાઇટ, વન માસ્ક, વન મૂવી...આ બધાની પાછળ કોણ છે ? "બાઇપાસ રોડ 1 નવેમ્બરના રોજ સિનેમા ઘરોમાં આવશે.
હાલમાં જ ફિલ્મનું એક ગીત પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ગીતમાં નીલ નિતિન મુકેશ તથા અદા શર્મા સાથે જોવા મળી રહ્યા છે. આ ગીતના લિરિક્સ 'સો ગયા યે જહાં ' જે જુના ગીતને રિક્રિએશન કરવામાં આવ્યું છે.