ETV Bharat / sitara

બૉલીવુડના સ્ટંટમેન વીરૂ દેવગનનું નિધન - Bollywood News

ન્યૂઝ ડેસ્કઃ બૉલીવુડમાં એક્શનને નવી ઊંચાઈએ પહોંચાડનાર વીરૂ દેવગનનું આજે સવારે નિધન થયું છે. બૉલીવુડના દિગ્ગજ અભિનેતા અજય દેવગનના પિતા વીરૂ દેવગને 1967માં ફિલ્મ 'અનીતા' થી એક સ્ટંટમેન તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી.

વીરુ દેવગન
author img

By

Published : May 27, 2019, 3:40 PM IST

જણાવી દઈએ કે, પંજાબના અમૃતસરના રહેવાસી વીરૂ દેવગન છેલ્લા થોડા દિવસોથી બીમાર હતા અને મુંબઈની સાંતાક્રુઝ હૉસ્પિચલમાં દાખલ હતા. માહિતી પ્રમાણે, વીરૂ દેવગનનું મૃત્યું હાર્ટ એટેકથી થયું છે અને તેમના અંતિમ સંસ્કાર મુંબઈના વિલે પાર્લેમાં સાંજે 6 વાગ્યે કરવામાં આવશે.

જણાવી દઈએ કે, પંજાબના અમૃતસરના રહેવાસી વીરૂ દેવગન છેલ્લા થોડા દિવસોથી બીમાર હતા અને મુંબઈની સાંતાક્રુઝ હૉસ્પિચલમાં દાખલ હતા. માહિતી પ્રમાણે, વીરૂ દેવગનનું મૃત્યું હાર્ટ એટેકથી થયું છે અને તેમના અંતિમ સંસ્કાર મુંબઈના વિલે પાર્લેમાં સાંજે 6 વાગ્યે કરવામાં આવશે.

Intro:Body:

https://www.amarujala.com/entertainment/bollywood/ajay devgn father veeru devgn died?src=top lead



अजय देवगन के पिता वीरू देवगन का निधन, जेल जाने से टैक्सी साफ करने तक, जानें अनसुने किस्से





बॉलीवुड में एक्शन को नए आयाम तक पहुंचाने वाले वीरू देवगन ने आज (सोमवार) आखिरी सांस ली। बता दें कि अजय देवगन के पिता वीरू देवगन ने 1967 में फिल्म अनीता से बतौर स्टंटमैन बॉलीवुड में डेब्यू किया था। वह पंजाब के अमृतसर के रहने वाले थे और पिछले काफी दिनों से बीमार चल रहे थे और  मुंबई के सांताक्रुज हॉस्पिटल में एडमिट थे। मीडिया रिपोर्ट्स के मुताबिक वीरू का निधन हार्ट अटैक से हुआ है। वीरू देवगन का अंतिम संस्कार आज शाम मुंबई के विले पार्ले में शाम 6 बजे होगा। 

 





બૉલીવુડના સ્ટંટમૈન વીરુ દેવગનનું નિધન



ન્યૂઝ ડેસ્કઃ બૉલીવુડમાં એક્શનને નવી ઊંચાઈએ પહોંચાડનાર વીરુ દેવગનનું આજે સવારે મૃત્યુ થયુ છે. બૉલીવુડના દિગ્ગજ અભિનેતા અજય દેવગન પિતા વીરુ દેવગને 1967માં ફિલ્મ 'અનીતા' થી એક સ્ટંટમેન તરીકે તેમની કારકિર્દીની શરુઆત કરી હતી. 



જણાવી દઈએ કે, પંજાબના અમૃતસરના રહેવાસી વીરુદ દેવગન છેલ્લા થોડા દિવસોથી બીમાર હતા અને મુંબઈની સાંતાક્રુજ હૉસ્પિચલમાં એડનિટી હતા. માહિતી પ્રમાણેસ વીરુ દેવગનનું મૃત્યું હાર્ટ અટૈકથી થયું છે અને તેમનું અંતિમ સંસ્કાર આજે સાંજે મુંબઈના વિલે પાર્લેમાં સાંજે 6 વાગ્યે કરવામાં આવશે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.