ETV Bharat / sitara

અક્ષય કુમારથી લઇને આ બોલિવૂડ સ્ટાર્સે કોરોના વોરિયર્સનું કર્યું અભિવાદન... - અક્ષય કુમારથી લઇ આ બોલિવુડ સ્ટાર્સે કોરોના વારિયર્સનું કર્યું અભિવાદન

વડાપ્રધાન મોદીની અપીલ પર આજે સમગ્ર દેશની જનતાએ જનતા કફર્યૂ રાખ્યું હતું. જેમાં બોલીવૂડના સ્ટાર્સે કોરોના વોરિયર્સનું કર્યું અભિવાદન હતું. તમામ સ્ટાર્સે સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો શેર કર્યા હતા. જેમાં અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, વરૂણ ધવન સહિત અનેક સ્ટાર્સે પોતાના ઘરની બાલ્કનીમાં આવીને કોરોના વોરિયર્સનું અભિવાદન કર્યું હતું.

અક્ષય કુમારથી લઇ આ બોલિવુડ સ્ટાર્સે કોરોના વારિયર્સનું કર્યું અભિવાદન

author img

By

Published : Mar 22, 2020, 11:51 PM IST

મુંબઈ: કોરોના વાઈરસને ફેલાવતો અટકાવવા માટે વડાપ્રધાને 22 માર્ચે સમગ્ર દેશમાં જનતા કર્ફ્યુની અપીલ કરી હતી. ત્યારબાદ આમિર ખાન, કાજોલ અને દીપિકા પાદૂકોણ સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જનતા કર્ફ્યુનું સમર્થન કર્યું હતું. શનિવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા તેમણે લોકોને રવિવારે ઘરની બહાર ન નીકળવા અને પરિવાર સાથે સમય વિતાવવા અપીલ કરી હતી. કાજોલે પોતાના દિકરાની સાથે વીડિયો શેર કર્યો, તો આમિર ખાન અને દીપિકાએ ટ્વિટ પર મેસેજ કરીને ‘જનતા કર્ફ્યુ’નું સમર્થન કર્યું.

અભિનેત્રી દીપિકા પદુકોણે વડા પરધાનની અપીલનો વીડિયો શેર કરતા પોતાની પોસ્ટમાં લખ્યું, 'અમારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક પરિપક્વ અને આરામદાયક સંબોધન. હું રવિવારે 22 માર્ચે સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી #જનતા કર્ફ્યુનું સમર્થન સમર્થન આપું છું. ઉપરાંત, તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલ લોકોની નિઃસ્વાર્થ અને અથાક પ્રયાસોના સન્માન માટે સાંજે 5 વાગે બધાની સાથે સામેલ થઈશ'.

  • T 3478 - Historic .. we are ONE .. and we have WON !

    “शंख बजे औ ताल बजे , औ बजी है गणपत आरती,
    अद्भुत दृश्य सुना विश्व नें
    हम उत्तम उज्ज्वल भारती“ ~ AB

    At 5pm March 22nd the entire nation came out & applauded
    NEVER SEEN ANYTHING LIKE THIS ! PROUD TO BE AN INDIAN - JAI HIND pic.twitter.com/Kb07wsVxew

    — Amitabh Bachchan (@SrBachchan) March 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કાજોલે એક વીડિયો શેર કરતાં લોકોને કહ્યું કે, ‘આપણે હંમેશાં કહેતા હોઈએ છીએ કે, આપણે ફરિયાદ કરતા હોઈએ છીએ કે, અમારી પાસે પણ બાળકોની સાથે બેસવાનો, માતા-પિતાની સાથે બેસવાનો સમય હોય. આપણે હંમેશાં એવું વિચારતા હોઈ છીએ કે, કાશ આવું હોત. કાશ અમારી પાસે પણ કરવા માટે કંઈ ન હોય, હવે આપણી પાસે આ સમય છે અને કારણ પણ છે. તો મિત્રો પ્લીઝ..પ્લીઝ. કાલે ઘરેથી બહાર ન નીકળતા. પ્રધાનમંત્રીએ કહ્યું છે, તે આપણા દેશ માટે છે, તમારા માટે, તમારા માતાપિતા માટે, તમારા બાળકો માટે, દરેક માટે છે. તેથી પ્લીઝ ઘરની અંદર રહો અને શક્ય હોય ત્યાં સુધી સાબુથી તમારા હાથ ધોવા. હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરો. આટલું જ ... આભાર.’ આ વીડિયોમાં તેનો પુત્ર યુગ પણ તેની સાથે જોવા મળ્યો હતો.

તો શિલ્પા શેટ્ટી પતિ રાજ કુંદ્રા અને પુત્ર સાથે ઘરની બાલ્કનીમાં બહાર આવી થાળી, તાળી, ઘંટી, શંખ વગાડી મીડિયા કર્મી, સફાઈકર્મીઓ, પોલીસ અને ડોક્ટરની કામગીરીને બિરદાવી હતી. શહેરના અલગ અલગ વિસ્તારમાં થાળી- ઘંટડી, શંખ વગાડ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.