ETV Bharat / sitara

આજે છે હવા-હવાઈ ગર્લ શ્રીદેવીનો જન્મદિવસ, કંઈક આ રીતે બોલિવૂડમાં એન્ટ્રી થઈ હતી !

ન્યૂઝ ડેસ્કઃ બૉલિવુડની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવી આજે આપણી વચ્ચે રહી નથી, પરંતુ તેની ફિલ્મો, અનેક કિસ્સાઓ આજે પણ આપણી વચ્ચે હોવાનો અનુભવ કરાવે છે. 13 ઓગસ્ટે શ્રીદેવી આ દૂનિયામાં આવ્યા હતા. આજનો દિવસ તેમના ચાહકો માટે ખૂબ જ ખાસ છે. ખાસ કરીને બોની કપૂર, જાન્હવી કપૂર અને ખુશી કપૂર માટે આ દિવસ ખૂબ જ યાદગાર રહેશે.

શ્રીદેવીનો જન્મદિવસ
author img

By

Published : Aug 13, 2019, 10:22 AM IST

Updated : Aug 13, 2019, 11:52 AM IST

રુપ કી રાની, પોતાના મજેદાર અંદાજથી લોકોના દિલ પર રાજ કરનારી શ્રીદેવીનો આજે 56મો જન્મદિવસ છે. સિલ્વર સ્ક્રીન પર એવી ચાંદની બનીને ઉતરી કે જેના નૂરમાં જમાનો ડૂબી ગયો હતો. બૉલિવુડમાં હવા-હવાઇથી જાણીતી આપણને આટલી જલ્દી અલવિદા કહીને ચાલી ગઇ. 24 ફેબ્રુઆરી 2018ની રાત કે જેણે હિન્દી સિનેમાની એક અતિપ્રિય અદાકારાને આપણી પાસેથી છીનવી લીધી હતી. શ્રીદેવીના મોતના સમાચાર જાણીને તેમના પરિવાર સહિત તેમના ફેન્સને પણ મોટો આઘાત લાગ્યો હતો. 50 વર્ષના તેમના ફિલ્મી કરિયરમાં તેમણે એકથી એક ફિલ્મો આપી છે, જે હિન્દી સિનામા માટે કોઇ હીરાથી ઓછી નથી.

Etv Bharat, Sridevi Birthday, Bollywood News
શ્રીદેવીએ દિકરીઓ સાથે માણેલી પળો

આ રીતે થઇ શ્રીદેવીની ફિલ્મોમાં એન્ટ્રીઃ

13 ઓગસ્ટ 1963માં તમિલનાડુના શિવકાશીમાં જન્મેલી શ્રીદેવીના પિતા વકીલ હતી. ફિલ્મી દુનિયા સાથે આ પરિવારને કોઇ જ સંબંધ ન હતો, પરંતુ એક ઘટનાએ શ્રીદેવીને ફિલ્મોમાં આવવા માટે મનાવી લીધી. એ સમયે શ્રીદેવીની ઉંમર માત્ર 4 વર્ષ હતી, પોતાના પિતા સાથે શ્રીદેવી એક રાજકીય સભામાં ગઇ હતી. તે સભામાં તેમના કાકાને જવાનું હતું, જે રાજકારણમાં ખૂબ જ સક્રિય હતા. પરંતુ કોઇ કામને લીધે તે જઇ શક્યા નહીં અને તેમની જગ્યાએ શ્રીદેવીના પિતા અયપ્પનને ત્યાં મોકલવામાં આવ્યા. ત્યારે શ્રીદેવીએ પણ પોતાના પિતા સાથે જવાની જીદ્દ કરી હતી. આ સભામાં 4 વર્ષની શ્રીદેવીને કન્નડના ફેમસ કવિ કક્યિરાસરે જોઇ અને તેમના પિતા સાથે શ્રીદેવીને ફિલ્મોમાં મોકલવા માટેની વાત કરી હતી. કહી શકાય કે, તો આ રીતે શ્રીદેવીની બોલિવુડમાં એન્ટ્રી થઇ હતી.

શ્રીદેવીએ પતિ બોની કપૂર સાથે વીતાવેલો યાદગાર સમય

સ્ટારડમ શ્રીદેવી માટે કોઇ નવી વાત નહતું. શ્રીદેવીએ જીવનમાં નામના તો એ ઉંમરથી મેળવી હતી, જ્યારે તેમની ઉંમર રમવાની હતી. આજની પેઢી એ જાણીને આશ્ચર્યચકિત રહી જશે કે, માત્ર 10 વર્ષની ઉંમરથી જ શ્રીદેવીને માત્ર જોઇને જ ફિલ્મોના રોલ લખવામાં આવતા હતા. શ્રીદેવી 10 વર્ષની ઉંમરે તમિલ ફિલ્મોમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરતી હતી. શ્રીદેવીને પહેલી ફિલ્મ કંડન કરૂનાઇના શૂટિંગ માટે તેમના માતા-પિતા પોતાના ખોળામાં લઇને ગયા હતા. જોત-જોતામાં શ્રીદેવી 10 વર્ષની ઉંમરે સુપરસ્ટાર બની ગઇ હતી.

જાન્હવી કપૂર અને ખુશી કપૂર

શ્રીદેવી હિન્દી જગતની પહેલી લેડી સુપરસ્ટાર તરીકે જાણીતી છે. આ દુનિયામાં હવે શ્રીદેવીની માત્ર વાતો જ રહી છે. શ્રીદેવીએ એ દરેક વસ્તુઓ હાંસલ કરી જેના વિશે તેમણે વિચાર્યું હતું. પછી ભલે તે નામના હોય, પૈસા હોય, જીવથી પણ વધુ પ્રેમ કરનારો પતિ હોય અને પોતાના જીવથી પણ પ્યારી દિકરીઓ હોય. શ્રીદેવીની મોટી દિકરી જાન્હવી તો પોતાની પહેલી ફિલ્મથી સુપરહિટ થઇ ચૂકી છે. આ પળની રાહ હવા-હવાઇને લાંબા સમયથી હતી, પરંતુ દુર્ભાગ્યની વાત તો એ છે કે, પોતાની દિકરીને મોટા પરદે જોવાના સપના સાથે જ તે દુનિયાને છોડીને ચાલી ગઇ.

બોની કપૂર અને શ્રીદેવી વચ્ચેનો પ્રેમઃ

બોની કપૂર અને શ્રીદેવીનો પ્રેમ અને બોન્ડિંગ ખૂબ જ મજબુત હતી, પરંતુ એક એવી વાત હતી કે, જેનાથી શ્રીદેવી પતિ બોનીથી નારાજ થઇ જતા હતા. એક ઇન્ટરવ્યૂહ દરમિયાન શ્રીદેવીએ જણાવ્યું હતું કે, બોની જ્યારે પણ તેમને તેની ઉંમર યાદ અપાવે છે ત્યારે તેને ખૂબ જ ગુસ્સો આવે છે અને તે બોની સાથે લડતી પણ હતી.

શ્રીદેવી પતિ બોની કપૂર સાથે

શ્રીદેવીએ મજાકના મૂડમાં કહ્યું હતું કે, તે ત્યારે નારાજ થાય છે જ્યારે લોકો તેને અનુભવ કરાવે છે કે, શ્રીદેવીએ તેના 50 વર્ષ કામ કરી લીધું અને હવે તેની ઉંમર બીજા કરતાં વધુ છે. આમ જોવા જઇએ તો શ્રીદેવીનો આ ગુસ્સો યોગ્ય છે, કારણ કે, તે બૉલિવુડની સદાબહાર એક્ટ્રેસમાંની એક રહી છે. જેવી રીતે તમે રેખાની તારીફ કરતા થાકતા નથી તેવી જ રીતે શ્રીદેવીનો પણ એક અલગ જ અંદાજ જોવા મળે છે.

પહેલી ફિમેલ સુપરસ્ટાર હોવાની સાથે જ શ્રીદેવી બૉલિવુડની સ્ટાઇલ ડીવા પણ હતી. તેમણે પોતાની સાડીઓથી ખૂબ જ પ્રેમ હતો. તે દુનિયાના કોઇ પણ ખૂણે જાય ત્યાંથી એક સાડી જરૂરથી ખરીદતા હતા.

શ્રીદેવી પોતાના પિતા સાથે

વાત કરીએ શ્રીદેવીના છેલ્લા દિવસો વિશે તો શ્રીદેવી પોતાની દિકરી જાહ્નવીને ધડક ફિલ્મથી બૉલિવુડમાં ડેબ્યુ કરાવવામાં લાગી હતી. ધડકના શૂટિંગને લીધે જાહ્નવી દુબઇ તે લગ્નમાં પહોંચી શકી ન હતી, જ્યાં શ્રીદેવીને છેલ્લી વખત ખુશ જોવામાં આવી હતી. તે લગ્ન બાદ બોની પોતાની નાની દિકરી ખુશીની સાથે મુંબઇ પરત ફર્યા હતા ત્યારે આ તરફ શ્રીદેવીએ દુબઇમાં જ રોકાવાનો નિર્ણય કર્યો હતો અને જ્યારે બોની ફરીથી દુબઇ પહોંચ્યા તો શ્રીદેવી પોતાના છેલ્લી ક્ષણોમાં પણ પતિ બોનીની સાથે રહી શક્યા ન હતા. હવે તેમના ફેન્સ પાસે છે તેમની 300 ફિલ્મો અને દરેક ફિલ્મના પાત્રોની વાર્તાઓ જે હંમેશા એક યાદ બનીને રહી ગઇ છે.

Intro:Body:

बॉलीवुड की दिग्गज अभिनेत्री श्रीदेवी (Sridevi) आज हमारे बीच नहीं हैं. लेकिन उनकी फिल्में, किस्से और ना जाने कितनी बातें है जो ये अहसास ही नहीं होने देतीं कि वह हमसे दूर हैं. वह आज (13 अगस्त)  ही के दिन इस दुनिया में आई थीं. ये दिन उनके चाहने वालों के लिए बेहद खास है. खासतौर से बोनी कपूर के लिए जो उनके जाने के बाद कई दिनों तक गम से बाहर नहीं आ सके थे.

बोनी कपूर और श्रीदेवी का आपसी प्यार और बॉन्डिंग बेहद मजबूत थी. लेकिन एक ऐसी बात थी जिस पर श्रीदेवी पति बोनी से नाराज हो जाया करती थीं. एक इंटरव्यू के दौरान श्रीदेवी ने बताया था कि बोनी जब भी उन्हें उनकी उम्र याद दिलाते हैं तो उन्हें खूब गुस्सा आता है और वे बोनी से लड़ती भी हैं.

श्रीदेवी ने मजाकिया अंदाज में कहा था कि वो तब नाराज हो जाती हैं जब लोग उन्हें अहसास करवाते हैं कि उन्होंने 50 साल काम कर लिया और वे उम्र में दूसरों से बड़ी हैं. देखा जाए तो श्रीदेवी का गुस्सा जायज था क्योंकि वह बॉलीवुड की सदाबहार एक्ट्रेसेज में से एक रही हैं. जिस तरह आज आप रेखा की तारीफ करते नहीं थकते. उसी तरह श्रीदेवी का भी अपना एक अलग रुतबा रहा है

पहली फीमेल सुपरस्टार होने के साथ-साथ श्रीदेवी बॉलीवुड की स्टाइल डीवा थीं. उन्हें अपनी साड़ियों से बेहद प्यार था. वो दुनिया के किसी भी कोने में जाती थीं अपने लिए साड़ी जरूर खरीदकर ले आती थीं.

Conclusion:
Last Updated : Aug 13, 2019, 11:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.