ETV Bharat / sitara

કોવિડ-19થી સ્વસ્થ થયેલા લોકોને બોલિવૂડ સેલેબ્સે બ્લડ ડોનેશનની કરી અપીલ - actors appeal to donate blood and plasma

બોલિવૂડ સેલેબ્સ એવા લોકોને બ્લડ ડોનેશનની અપીલ કરી રહ્યાં છે, જેઓ કોવિડ-19થી સ્વસ્થ થઈ ગયા છે. કોવિડ-19થી સ્વસ્થ થયેલા લોકોનું લોહી એ લોકો માટે ફાયદાકારક છે, જેઓ અત્યારે કોરોના વાઈરસ સામે ઝઝૂમી રહ્યાં છે.

bollywood celebs urge COVID-19 survivors to donate blood to fight virus
કોવિડ-19થી સ્વસ્થ થયેલા લોકોને બોલિવૂડ સેલેબ્સે બ્લડ ડોનેશનની કરી અપીલ
author img

By

Published : Apr 20, 2020, 7:23 PM IST

મુંબઈ: બોલિવૂડ સેલેબ્સ એ લોકોને બ્લડ ડોનેશનની અપીલ કરી રહ્યાં છે, જેઓ કોવિડ-19થી સ્વસ્થ થઈ ગયા છે. કોવિડ-19થી સ્વસ્થ થયેલા લોકોનું લોહી એ લોકો માટે ફાયદાકારક છે જેઓ અત્યારે કોરોના વાઈરસ સામે ઝઝૂમી રહ્યાં છે.

અજય દેવગણે કહ્યું છે કે, 'બ્લડ ડોનેશન એ લોકો માટે ફાયદાકારક છે જેઓ અત્યાર કોરોના વાઈરસને લીધે ગંભીર રીતે સંક્રમિત છે.'

અજયે સોશ્યિલ મીડિયા પોસ્ટ પર લખ્યું છે કે, 'જો તમે કોવિડ-19થી સ્વસ્થ થઈ ગયા છો, તો તમે કોરોના વૉરિયર છો. આ અદ્રશ્ય દુશ્મનથી જીતવા વૉરિયર આર્મીની જરુરિયાત છે. તમારા લોહીમાં એ બુલેટ્સ છે, જે વાઈરસનો ખત્મ કરી શકે છે. તમે રક્તદાન કરો જેથી બીજા લોકો જલ્દી સ્વસ્થ થઈ શકે.'

અભિનેતા ઋતિક રોશન અને વરુણ ધવને પણ આવી જ અપીલ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.