ETV Bharat / sitara

બોલિવુડ અભિનેત્રી મલાઈકાએ ગ્લેમરસ વીડિયો શેર કરી ફરી ઈન્સ્ટાગ્રામ પર મચાવી ધૂમ - Malaika Arora

બોલિવુડ અભિનેત્રી અને પ્રખ્યાત ડાન્સર મલાઈકા અરોરા હંમેશા પોતાની ફિટનેસ અને ગ્લેમરસ લુકના કારણે ચર્ચામાં રહે છે. તો હાલમાં મલાઈકાએ ફરી એક વાર પોતાના ફેન્સને ગિફ્ટ આપી છે. મલાઈકાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક ગ્લેમરસ વીડિયો શેર કર્યો હતો, જે તેના ફેન્સની સાથે સાથે અનેક કલાકારોને પણ ખૂબ જ પસંદ પડી રહ્યો છે.

bollywood
બોલિવુડ અભિનેત્રી મલાઈકાએ ગ્લેમરસ વીડિયો શેર કરી ફરી ઈન્સ્ટાગ્રામ પર મચાવી ધૂમ
author img

By

Published : Jul 24, 2021, 2:54 PM IST

  • બોલિવુડ અભિનેત્રી મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી
  • ગ્લેમરસ વીડિયો શેર કરી મલાઈકાએ તેના ફેન્સને આપી ગિફ્ટ
  • મલાઈકા પોતાના લુક્સ અને ફિટનેસના કારણે રહે છે ચર્ચામાં

અમદાવાદઃ બોલિવુડમાં પોતાના ડાન્સથી એક અલગ જ ઓળખ ઉભી કરનારી અભિનેત્રી મલાઈકા અરોરા અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ફેન્સ માટે નવા નવા ફોટોઝ અને વીડિયોઝ અપલોડ કરતી રહે છે. ત્યારે હાલમાં મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર એક ગ્લેમરસ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોના તેના ફેન્સ સહિત બોલિવુડના કલાકારો પણ વખાણ કરી રહ્યા છે. જોકે, આ વીડિયો જોઈને કોઈ પણ કહી ન શકે કે, મલાઈકાની સાચી ઉંમર 47 વર્ષ છે. મલાઈકાના આ વીડિયો પર સુઝૈન ખાને પણ કમેન્ટ કરી છે.

આ પણ વાંચો : Happy Birthday : મનોજ કુમાર, બોલીવુડમાં દેશભક્તિના પર્યાય

ઓલિવ રંગના વનપીસમાં જોવા મળી મલાઈકા

મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં ઓલિવ રંગના વનપીસમાં જોવા મળી રહી છે. આ સાથે જ તેણે ખૂલ્લા વાળ રાખ્યા છે. મલાઈકા હંમેશા પોતાના અદાઓથી લોકોના દિલ જીતે છે. આ જ રીતે તેના ફેન્સને આ ફોટો પણ પસંદ પડી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.