ETV Bharat / sitara

Bollywood Actress એ 3 કલાકમાં 15 કિલો વજન કઈ રીતે વધાર્યું? જુઓ - ફિલ્મ 14 ફેરે

બોલીવૂડ અભિનેત્રી ક્રિતી ખરબંદા ( Bollywood Actress Kriti Kharbanda ) અત્યારે ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. ત્યારે હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ ( Instagram ) પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે માત્ર 3 કલાકમાં 15 કિલો વજન વધાર્યું છે. તેનો આ વીડિયો જોઈને લોકો પણ આશ્ચર્યમાં મૂકાયાં હતાં.

બોલીવૂડ અભિનેત્રીએ 3 મીનિટમાં 15 કિલો વજન કઈ રીતે વધાર્યું? જુઓ

author img

By

Published : Jul 23, 2021, 1:43 PM IST

Updated : Jul 24, 2021, 6:32 PM IST

  • અભિનેત્રી ક્રિતી ખરબંદાએ 3 કલાકમાં 15 કિલો વજન વધાર્યું
  • 3 કલાકમાં કઈ રીતે વજન વધાર્યું તે અંગેનો વીડિયો કર્યો શેર
  • ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં અનેક લોકો કરી રહ્યાં છે કમેન્ટ

    અમદાવાદઃ બોલીવૂડ અભિનેત્રી ક્રિતી ખરબંદાની ( Bollywood Actress Kriti Kharbanda ) ફિલ્મ 14 ફેરે ( 14 Phere ) આજથી રિલીઝ થઈ ગઈ છે. ત્યારે ક્રિતીએ ઈન્સ્ટાગ્રામ ( Instagram ) પર એક વીડિયો ( Video ) શેર કરીને ધૂમ મચાવી છે. આ વીડિયોમાં ક્રિતીએ માત્ર 3 કલાકની અંદર 15 કિલો વજન વધાર્યું છે. તમે પણ વિચારશો કે આવું કઈ રીતે થાય. જી હા, ક્રિતીએ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે 15 કિલોના ડિઝાઈનર કોસ્ચ્યુમમાં દેખાઈ રહી છે. આ રીતે ક્રિતીએ માત્ર 3 કલાકની અંદર 15 કિલો વજન વધાર્યું હતું. તો આ વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, જુઓ, ત્રણ કલાકમાં કઈ રીતે 15 કિલો વજન વધારી શકાય.

ક્રિતીએ ફોટો શેર કરીને પણ ફિલ્મ અંગે આપી માહિતી

ક્રિતીની ( Bollywood Actress Kriti Kharbanda ) નવી ફિલ્મ 14 ફેરે ( 14 Phere ) આજથી રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તેની સાથે વિક્રાંત મેસ્સી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હાલમાં જ ક્રિતીએ ઈન્સ્ટાગ્રામ ( Instagram ) પર વીડિયો ( Video ) શેર કરીને લોકોને ચોંકાવી દીધા છે. ત્યારે ફરી એક વાર એક ફોટો શેર કરીને ક્રિતીએ ફિલ્મની રિલીઝ અંગે માહિતી આપી હતી. તો ક્રિતીના આ વીડિયોમાં અનેક મોટા કલાકારો કમેન્ટ કરી રહ્યા છે. તો આ વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં દિલવાલે દુલ્હનિયા ફિલ્મનું પ્રખ્યાત ગીત 'મહેંદી લગા કે રખના' વાગી રહ્યું છે, જે આ વીડિયોને સંપૂર્ણ કરે છે.

આ પણ વાંચોઃ શિલ્પા શેટ્ટીએ 'કુંદ્રા'ની ધરપકડ બાદ પોતાનું મૌન તોડ્યું, જાણો શું કહ્યું

આ પણ વાંચોઃ શિલ્પા-રાજની કારકિર્દી દાવ પર: હંગામા -2 સ્ક્રીન પર, આજે કસ્ટડી પર સુનાવણી

Last Updated : Jul 24, 2021, 6:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.