ETV Bharat / sitara

'મેરે પાસ માં હૈ'નાં શૂટીંગ માટે અમદાવાદ પહોંચી બોલીવુડ એકટર માધુરી દિક્ષીત - 'મેરે પાસ માં હૈ'નાં શૂટિંગ માટે અમદાવાદમાં માધુરી દિક્ષીત

અમદાવાદ હવે બોલીવુડ ફિલ્મનાં શૂટિંગ માટેનું મનસપંદ સ્થળ બનતું જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં બોલીવુડની મશહૂર એક્ટર માધુરી દિક્ષીત(Famous Bollywood actor Madhuri Dixit in Ahmedabad) શૂટિંગ માટે આવી પહોંચી છે. અમદાવાદમાં આવેલ આશ્રમરોડ પર આવેલી હયાત રિજેન્સીમાં રોકાઈ છે. માધુરી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે(Madhuri on a three day trip to Gujarat) છે અને તે પોતાની આગામી બોલિવુડ ફિલ્મ 'મેરે પાસ માં હૈ'('Mere paas ma hai') ના શૂટિંગ માટે આવેલ છે. તેમજ માધુરીએ અમદાવાદ વાસણા વિસ્તારમાં આવેલા નારાયણ નગર સોસાયટીમાં હાજરી આપી હતી અને જેને જોવાં માટે મોટી સંખ્યામાં તેનાં ચાહકો આવ્યાં હતાં.

'મેરે પાસ માં હૈ'નાં શૂટીંગ માટે અમદાવાદ પહોંચી બોલીવુડ એકટર માધુરી દિક્ષીત

author img

By

Published : Nov 14, 2021, 4:20 PM IST

  • 'મેરે પાસ માં હૈ'નાં શૂટીંગ માટે અમદાવાદમાં માધુરી દિક્ષીત
  • 3 દિવસ ગુજરાતનાં પ્રવાસે મશહૂર એક્ટર માધુરી દિક્ષીત
  • વડોદરામાં પણ કરાશે ફિલ્મનું શૂટિંગ

અમદાવાદ : આજે સવારથી વાસણા વિસ્તારમાં બોલીવુડ ફિલ્મનું શૂટિંગ(Bollywood movie shooting) ચાલી રહ્યું છે અને જેમાં બોલીવુડની મશહુર એકટર માધુરી પણ હાજર(Famous Bollywood actor Madhuri Dixit in Ahmedabad) છે. જે પોતાની આગામી ફિલ્મનાં શૂટિંગ માટે 3 દિવસ ગુજરાતમાં રોકાશે(Madhuri on a three day trip to Gujarat). તેની આવનારી ફિલ્મ 'મેરે પાસ માં હૈ''('Mere paas ma hai') જે પારિવારિક હોય એવું જોવાં મળી રહ્યું છે. તેમજ વડોદરામાં પણ કરાશે શૂટિંગ.

અમદાવાદનાં કર્યા ભરપુર વખાણ અને ઇંસ્ટાગ્રામમાં મુકી સ્ટોરી

માધુરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ગુજરાતની ભાતીગળ દીવાલો પણ કરેલા ચિત્રકામને પોતાની સ્ટોરીમાં પણ અપડેટ કર્યું હતું. માધુરીએ ગુજરાતી સિંગર અમિત ત્રિવેદી અને શ્રુતિ પાઠકનું સોન્ગ પણ સ્ટોરીમાં મૂક્યું છે અને અમદાવાદના વખાણ પણ કર્યા હતા. શહેરમાં ફેન હાથમાં બેનર સાથે પણ જોવા મળ્યાં હતાં.

આ પણ વાંચો : લગ્નના સમાચાર વચ્ચે વિકી કૌશલની નવી ફિલ્મ 'ગોવિંદા નામ મેરા'ની જાહેરાત, જુઓ FIRST LOOK

આ પણ વાંચો : અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ મા બગલામુખી મંદિરમાં તેના પતિ સાથે તાંત્રિક વિધિ કરાવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.