ETV Bharat / sitara

'બોલે ચૂડિયા' માંથી બહાર થઈ મૌની રૉય, લેટ-લતીફ બનવું પડ્યું ભારે

ન્યૂઝ ડેસ્ક: અભિનેત્રી મૌની રૉયને ફિલ્મ 'બોલે ચૂડિયા' માંથી બરતરફ કરવામાં આવી છે. વિગતો મળી રહી છે તે પ્રમાણે મોડું પડવું તેમજ બેજવાબદારીને કારણે ફિલ્મના નિર્માતાઓ પરેશાન થઈ ગયા હતા. જેના કારણે તેઓએ આ નિર્ણય લીધો હતો.

author img

By

Published : Jun 1, 2019, 10:40 AM IST

mouni roy

ટીવી એક્ટ્રેસ મૌની રૉય સીરિયલની સાથે સાથે બોલિવુડ ફિલ્મો પણ કરી રહી છે. તેણી 'ગોલ્ડ' અને 'રૉ' બાદ હવે આગામી ફિલ્મ 'બ્રહમાસ્ત્ર' માં પણ દેખાશે. થોડા દિવસો અગાઉ એવી ઘોષણા કરવામાં આવી હતી કે, મૌની રૉય નવાઝુદ્દીન સિદ્દીકી સાથેની ફિલ્મ 'બોલે ચૂડિયા' માં નજર આવશે પરંતુ હવે ખબરોની માનીએ તો અભિનેત્રીને ફિલ્મમાંથી બહાર કરવામાં આવી છે. જેનું કારણ છે મૌનીનું અનપ્રોફેશનલ બિહેવિયર...

જો કે, 'બોલે ચૂડિયા' ના નિર્માતાનું કહેવું છે કે, તેઓએ મૌની રૉયને ખબરોમાં લાવવા માટે ખુબ જ પૈસાઓ ખર્ચ કર્યા છે પરંતુ એક વાર લાઈમલાઈટમાં આવ્યા બાદ મૌની અને તેની એજન્સી ફિલ્મને આપવામાં આવેલી તારીખોને અન્ય ફિલ્મ માટે ઉપયોગ કરવા માંગતી હતી. MOU (પરસ્પર સહમતીથી કરાર) કર્યા બાદ પણ તેમની ટેલેન્ટ એજન્સી એવું કહેતી રહી છે મૌની ટ્રાવેલ કરી રહી છે. એજન્સી આશ્વાસન આપી રહી છે કે, તેઓ મૌનીને 1-2 દિવસમાં સ્ક્રિપ્ટ આપશે. તેઓની આ બાબત બાદ જ ફિલ્મના ફર્સ્ટ લુકની ઘોષણા કરવામાં આવી હતી. તેવામાં આ બાબત સીધી રીતે કહીએ તો વિશ્વાસઘાત સમાન છે.

આ બાબત વિશે જ્યારે ફિલ્મ નિર્માતાને પૂછવામાં આવ્યું તો રાજેશ ભાટિયાએ કહ્યું કે, અમે આ વાતને અવગણીએ છિએ કે અમારામાંથી કોઈએ પણ મૌની સાથે ખોટું વર્તન કર્યું છે. કોન્ફરન્સ રુમમાં એ વખતે 25 લોકો પહેલાથી જ હાજર હતા, જ્યારે મૌની રૉય સ્ક્રિપ્ટ રીડિંગના નક્કિ કરેલા સમય કરતા 3 કલાક મોડી આવી હતી. સાચું તો એ છે કે, મૌનીનો સ્વભાવ બેજવાબદાર છે. તે વેકેશન માણવામાં વ્યસ્ત હતી અને તેઓએ અત્યાર સુધી એકવાર પણ સ્ક્રિપ્ટ રીડિંગમાં ભાગ લીધો હશે.

તેઓએ વધુમાં કહ્યું કે, અમે ફિલ્મ માટે એક મોટી રકમ લગાવી છે અને તેને પૂર્ણ વિનમ્રતા સાથે કોઈપણ પ્રોફેશનલિઝ્મ અને ફિલ્મ પ્રતિ સમર્પણ દેખાડવા માટે કહેવું ખોટું છે તો હું તેમને યાદ કરવવા માગું છું કે, ફિલ્મ બનાવવી એ સરળ કામ નથી તેમાં ધણા પૈસા લાગે છે અને ફિલ્મ બનાવવી એ કોઈ અમારા માટે સમયપસાર કરવા જેવી બાબતો નથી. જ્યારથી અમે મૌનીને 'બોલે ચૂડિયા' માટે સાઈન કરી છે ત્યારથી ખુદ મૌની અને તેમની એજન્સીનું વર્તન બેજવાબદાર થઈ ગયું છે. ત્યા સુધી કે અમે તેઓને મહેનતાણું પણ પહેલાથી આપી દીધું છે.

29/5/19 ના રોજ થયેલી સ્ક્રિપ્ટની ફાઈનલ નરેશનના દિવસે પણ મૌની 3 ને બદલે સાંજે 5:30 વાગ્યે આવી હતી. તેઓના આ વર્તને નિર્માતાઓ, નિર્દેશન અને અભિનેતાઓને શર્મશાર કરી દીધા હતા. જો રોલની વાત કરીએ તો આ એક સારા પ્રકારની સ્ક્રિપ્ટ છે અને જ્યા સુધી રચનાત્મતાની વાત કરીએ તો એ ડાયરેક્ટર પર નિર્ભર કરે છે પરંતું તમને બધાને જણાવી દઉ કે, આ ફિલ્મમાં લેડીનો લીડ રોલ ખુબ જ મહત્વનો છે અને આમાં 5 ગીતો ફિમેલ લીડ પર બનાવવામાં આવશે.

ત્યારે આટલા મોટા અને શાનદાર હિરોઈનવાળા રોલ માટે ફરીયાદ કરવી ખોટી બાબતે છે. જ્યારે તેઓએ અત્યાર સુધીની તેમની ફિલ્મોમાં અને અન્ય ફિલ્મોમાં ખુબ જ નાના તેમજ સામાન્ય રોલ નિભાવ્યા છે. સાચું કહું તો તેઓને ખબર છે કે ખોટી છે છતાં પણ તે ખબરોમાં રહેવા માટે તેનો બચાવ કરી રહી છે. અમે મૌનીને તેની વર્તણુક માટે સમજાવાના ખુબ જ પ્રયત્નો કર્યા પરંતુ તેઓ એવું વર્તન કર્યું તે સેટ પર ઉપસ્થિત તમામ લોકો અચંબામાં પડી ગયા હતા.

ફિલ્મ નિર્માતા રાજેશ ભાટિયાએ વધુમાં ક્હયું કે, અમે તેને હટાવવાનો નિર્ણય કરી લીધો છે કારણ કે અમારે ફિલ્મનું શૂટિગ એક શિડ્યૂલમાં પૂર્ણ કરવું છે. જણાવી દઈએ કે, 'બોલે ચૂડિયા' નું શૂટિંગ પહેલાની જેમ જ સમય પર થશે પરંતુ એક નવી હિરોઈન સાથે અમે શૂટ કરીશું.

જણાવી દઈએ કે, મૌનીએ હાલમાં જ કરણ જોહરની ફિલ્મ 'બ્રહમાસ્ત્ર' અને દિનેશ વિજનની ફિલ્મ 'મેડ ઈન ચાઈના' નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આની સિવાય તે ગુલશન કુમારની બાયોપિક ફિલ્મ 'મુગલ' સાઈન કરી ચૂકી છે.

Intro:Body:

'बोले चूड़ियां' से बाहर हुईं मौनी रॉय, लेट-लतीफी बनी वजह...

अभिनेत्री मौनी रॉय को फिल्म 'बोले चूड़ियां' से बाहर कर दिया गया है. कहा जा रहा है कि मौनी की लेट-लतीफी और गैर जिम्मेदाराना रवैये की वजह से फिल्म के निर्माता परेशान हो गए थे. इसीलिए उन्होंने यह फैसला लिया.

मुंबई: टीवी एक्ट्रेस मौनी रॉय सीरियल के साथ-साथ बॉलीवुड की फिल्मों में भी जमकर नज़र आ रही हैं. 'गोल्ड' और 'रॉ' के बाद वह आगामी फिल्म 'ब्रहाम्त्र' में भी दिखाई देंगी. बीते दिनों ही घोषणा की गई थी कि मौनी, नवाज़ुद्दीन सिद्दीकी के साथ फिल्म 'बोले चूड़ियां' में नज़र आएंगी, लेकिन अब खबरों की मानें तो एक्ट्रेस को फिल्म से बाहर कर दिया गया है. मौनी का अनप्रोफेशनल बिहेवियर इसकी वजह बना. 

दरअसल, 'बोले चूड़ियां' के निर्माता का कहना है कि उन्होंने मौनी रॉय को खबरों में लाने के लिए बहुत पैसे खर्च किए हैं, लेकिन एक बार सुर्खियों में आ जाने के बाद मौनी और उनकी एजेंसी फिल्म को दी गई डेट्स किसी अन्य फिल्म के लिए इस्तेमाल करना चाहती थीं. MoU ( आपसी सहमति का करार ) साइन करने के बाद भी उनकी टैलेंट एजेंसी बार-बार यही जवाब देती रही कि वह ट्रैवल कर रही हैं. एजेंसी आश्वासन देती रही कि वह मौनी को‌ एक या दो दिन में स्क्रिप्ट रीडिंग के लिए भेजेंगे. उनके इसी आश्वासन के बाद फिल्म के फर्स्ट लुक का ऐलान किया गया था. ऐसे में यह मामला सीधे तौर पर भरोसा तोड़ने का है.

इस बारे में जब फिल्म के निर्माता से पूछा गया तो राजेश भाटिया ने कहा, 'हम इस बात से इनकार करते हैं कि हममें से किसी ने भी मौनी के साथ कोई गलत बर्ताव किया है. कॉन्फ्रेंस रूम में उस वक्त 25 लोग पहले से ही मौजूद थे, जब मौनी रॉय स्क्रिप्ट रीडिंग के लिए तय शुदा वक्त से 3 घंटे देर से पहुंची थीं. सच तो यह है कि मौनी रॉय का बर्ताव गैर-जिम्मेदाराना रहा है. वह छुट्टियां बिताने में व्यस्त थीं और उन्होंने अब तक एक आध बार ही स्क्रिप्ट रीडिंग में हिस्सा लिया है.'

उन्होंने आगे कहा, 'हमने फिल्म में एक बड़ी रकम‌ लगाई है और ऐसे में पूरी विनम्रता के साथ किसी से भी प्रोफेशनलिज्म और फिल्म के प्रति समर्पण दिखाने के लिए कहना ग़लत है तो उन्हें मैं याद दिलाना चाहूंगा कि फिल्म बनाना एक संजीदा काम है, जिसमें काफी पैसे लगते हैं और यह हमारा महज शौक‌ नहीं है. जबसे हमने मौनी को 'बोले चूड़ियां' के लिए साइन किया है, तब से खुद मौनी और उनकी एजेंसी का रवैया बेहद अव्यवहारिक और गैर जिम्मेदाराना‌ रहा है. बावजूद इसके कि हमने उन्हें मेहनताना‌ पहले ही दे दिया है.

29/05/19 को हुई स्क्रिप्ट की फाइनल नरेशन के दिन भी मौनी 3 बजे की बजाय शाम 5.30 बजे पहुंची थीं. उनके इस रवैये ने निर्माताओं, निर्देशक और अभिनेता को काफी शर्मिंदा कर दिया था. अगर रोल की बात की जाए तो यह एक उम्दा किस्म की स्क्रिप्ट है और जहां तक रचनात्मकता की बात है तो‌ यह डायरेक्टर पर निर्भर करता है, लेकिन‌ आप सभी‌ को यह बता दूं कि फिल्म में लीडिंग लेडी का रोल बेहद अहम है और इसमें 5 गाने फीमेल लीड पर फिल्माए जाने हैं.'

'ऐसे में इतने बड़े और शानदार हिरोइन वाले रोल को‌ लेकर शिकायत करना गलत है जबकि उन्होंने‌ अब तक रिलीज़ हुई अन्य फिल्मों में बेहद छोटे और मामूली रोल्स निभाए हैं. सच कहें तो उन्हें पता है कि वह गलत हैं, ऐसे में वह खबरों में रहने के लिए महज अपना बचाव कर‌ रही हैं. फिल्म के अभिनेता,‌ निर्देशक, कंटेट हेड और निर्माता होने‌ के नाते किरण ने मौनी को प्रोफेशनल बर्ताव को लेकर उन्हें समझाने की काफी कोशिश की, लेकिन उन्होंने एकदम से अपना आपा खोते हुए सभी के सामने कुछ इस तरह का व्यवहार किया कि सेट पर मौजूद सभी वरिष्ठ लोग हैरान रह गए.'

'हमने उन्हें अभी ही रिप्लेस करने की ठान ली है क्योंकि हमें अपनी फिल्म की शूटिंग एक शेड्यूल में पूरी करनी है. हम बता दें कि 'बोले चूड़ियां' की शूटिंग पहले की तरह ही समय पर होगी मगर अब एक नई हिरोइन के साथ हम शूट करेंगे. 

गौरतलब है कि 'बोले चूड़ियां' बतौर निर्देशक शम्स सिद्दीक़ी की पहली फिल्म है और इसका निर्माण वुडपेकर मूवीज के बैनर तले राजेश भाटिया और किरण भाटिया कर रहे हैं. अब फिल्म की शूटिंग जून के अंत में शुरू होगी. मौनी रॉय के बाद फिल्म में किस हिरोइन को लिया जाएगा इसकी घोषणा जल्द ही की जाएगी.

बता दें कि मौनी ने हाल ही में करण जौहर की फिल्म 'ब्रह्मास्त्र' और दिनेश विजन की फिल्म 'मेड इन चाइना' की शूटिंग पूरी की है, इसके अलावा वह गुलशन कुमार की बायोपिक फिल्म 'मुगल' भी साइन कर चुकी हैं. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.