ETV Bharat / sitara

Birthday special: ગલી બોય રણવીરના જન્મદિવસે જાણો લવ લાઇફ વિશે... - રણવીર સિંહના કરિયર વિશે વાત

બૉલિવૂડના એનર્જેટિક રણવીર સિંહનો આજે જન્મદિવસ છે. જેના ખાસ દિવસે ઇટીવી ભારતે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પાવરહાઉસ અભિનેતાની અસાધારણ જર્ની પર એક નજર કરીએ.

Ranveer Singh Birthday special
Ranveer Singh Birthday special
author img

By

Published : Jul 6, 2020, 10:27 AM IST

મુંબઇઃ 'એવરેજ લૂક' હોવાના કારણે પોતાના અભિનયના સપનાને આગળ વધારવા માટે નિરાશ થવાથી કારકિર્દીના એક દાયકામાં તે દરેક દિગ્દર્શકની ચાહક કેવી રીતે મેળવ્યો, અહીં પોતાનો વારસો બનાવવાની દિશામાં આગળ વધનારા અભિનેતાના ઉદયની ઝલક અહીં છે.

Ranveer Singh Birthday special
રણવીર સિંહનો આજે જન્મદિવસ

બૉલિવૂડ એક્ટર રણવીર સિંહ આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની લવ સ્ટોરી જગ જાહેર છે. બંનેની કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ પસંદ આવે છે. રિયલ લાઇફમાં પણ રણવીર આજે પણ દીપિકાને ઇમ્પ્રેસ કરવાનો કોઇ ચાન્સ છોડતા નથી. બંને 6 વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યાં હતાં. જ્યારે બંને પોતાના કરિયરના ટોપ પર હતા ત્યારે ઇટલીના લેક કોમોમાં ગ્રેન્ડ વેડિંગ કરી હતી. જો કે, તેમાં માત્ર પરિવારના લોકો જ સામેલ થયા હતા.

Ranveer Singh Birthday special
રણવીર સિંહનો આજે જન્મદિવસ

પોતાની લવ લાઇફ વિશે વાત કરતા રણવીર જણાવે છે કે, દીપિકાને ઇમ્પ્રેસ કરવામાં ખૂબ જ મહેનત થઇ હતી. લગ્ન પહેલા પણ હું દીપિકા પ્રતિ પોતાનો પ્રેમ વ્યક્ત કરવામાં શરમાતો ન હતો. તેની કેયર કરતો હતો. રણવીરે જણાવ્યું કે, દીપિકાને મળ્યાના છ મહીના બાદ મેં દીપિકા લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. દીપિકા માટે બધા જ પ્રયાસો કરતો હતો. દીપિકાને ફુલ ખૂબ જ પસંદ છે એટલે તે શૂટિંગ વખતે સેટ પર ફુલ લઇને જતો હતો.

Ranveer Singh Birthday special
રણવીર સિંહનો આજે જન્મદિવસ
Ranveer Singh Birthday special
રણવીર સિંહનો આજે જન્મદિવસ

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયામાં વધુ સક્રિય જોવા મળે છે, ત્યારે આ ખાસ દિવસે દીપિકા પાદુકોણ સહિત રણવીરના ચાહકો તેને સોશિયલ મીડિયા પર અલગ-અલગ રીતે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે.

Ranveer Singh Birthday special
રણવીર સિંહનો આજે જન્મદિવસ

વધુમાં જણાવીએ તો રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે રામલીલા, પદ્માવત અને બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જેની લવ સ્ટોરી રામલીલા દરમિયાન શરુ થઇ હતી. દીપિકા અને રણવીર બંને ફિલ્મ 83માં પણ સાથે જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર કપિલ દેવના પાત્રમાં જોવા મળશે, તો દીપિકા ફિલ્મમાં કપિલ દેવની પત્નીનો રોલ ભજવશે.

ઇટીવી ભારત તરફથી રણવીર સિંહને જન્મદિવસની શુભેચ્છા...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.