ETV Bharat / sitara

કોવિડ-19ઃ મહાનાયક બીગ-બીએ શેર કર્યો લોકડાઉન જોક્સ

કોરોના વાઈરસને કારણે ચાલી રહેલા લોકડાઉન દરમિયાન બોલીવુડ સ્ટાર્સ સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવ જોવા મળે છે. મહાનાયક એમિતાભ બચ્ચને ટ્વિટર પર એક ટ્વિટ કર્યુ છે જે જોઈને તમે પણ તમારી હસીને કાબુમાં નહી રાખી શકો.

author img

By

Published : Apr 18, 2020, 4:49 PM IST

Etv Bharat
Amitabh bachchan

મુંબઈઃ લોકડાઉન દરમિયાન બોલીવુડ સ્ટાર્સ સોશિયલ મીડિયામાં ખુબ જ એકિટવ રહે છે. કોરોનાને લઈ લોકોમાં જાગૃતિ ફેલાવવા સાથે સાથે લોકોને મનેરંજન પણ પુરૂ પાડી રહ્યાં છે. હાલમાં જ મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટર પર એક પોસ્ટ કરી છે. જે જોઈ તમે પણ તમારા હસવા પર કાબુ મેળવી શકશો નહી.

  • T 3504 - 12 YEARS of my Blog today .. began first DAY on 17th April 2008 .. today 4424 DAYs , thats four thousand four hundred and twenty four days of writing my Blog .. EVERYDAY , without missing out a single day .. !
    Thank you my Ef .. love and because of you ..❤️🙏 pic.twitter.com/S7IHHLb9tr

    — Amitabh Bachchan (@SrBachchan) April 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

77 વર્ષીય અમિતાભે શનિવારે ટ્વિટર પર એખ કોલાઝ ફોટો શેર કર્યો છે. ફોટો કેપ્શનમાં તેમણે જે લખ્યું છે તે વાંચી તમે પણ તેમની સાથે સહમત થઈ જશો. બીગ બી એ ફોટો કેપ્શનમાં મજાકિયા અંદાજમાં લખ્યું છે કે, ' અચ્છા, એક વાત નક્કી છે, હાલ ... કોઈનો ફોન આવે તો, એ પણ ન કહી શકીએ કે, સાહેબ હું ઘરમાં નથી.'

મહાનાયકે શેર કરેલા કોલાઝ ફોટોમાં એક બાજુ ઈમોજી છે જ્યારે બીજી બાજુ તે સફેદ કુર્તામાં જોવા મળે છે.

લોકડાઉન દરમિાયન બીગ બી પોતાના પરિવાર સાથે સેલ્ફ આઈસોલેશનમાં છે. આ ઉપરાંત તે સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવ રહી લોકોમાં જાગૃતિ લાવવાની સાથે સાથે લોકોને આવા જોક્સથી મનોરંજન પણ પુરૂ પાડી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.