ETV Bharat / sitara

આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’નું શૂટીંગ શરૂ - Alia Bhatt

મુંબઈઃ ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીએ પોતાની આગામી ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’નું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મ આવતા વર્ષ 11 સપ્ટેમ્બર, શુક્રવારે સિનેમાઘરોમાં રીલિઝ થશે.

alia-bhatt
alia-bhatt
author img

By

Published : Dec 28, 2019, 10:36 AM IST

ભણસાલી પ્રોડક્શને ફિલ્મના શૂટીંગ શરૂ થવાની જાહેરાત સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને કરી હતી. તેમણે પોસ્ટ કરી હતી કે, નવા વર્ષે તેમને મળવા આવશે # ગંગૂબાઈ કાઠિયાવાડી 11 સપ્ટેમ્બર 2020ના રોજ સિનેમાઘરોમાં. @aliabhatt # संजय लीला भंसाली @prerna_singh16 @jayantilalgadaofficial @penmovies.'

આ પ્રોજેક્ટ ભણસાલી પ્રોડક્શને જયંતીલાલ ગડા પેન ઈન્ડિયા લિમિટેડની સાથે કોલોબોરેશન કર્યો હતો. ફિલ્મ હુસેન જૈદીની પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ પર આધારિત છે. ફિલ્મની કાહણી ગંગૂબાઈની આસપાસ ફરે છે. જે વૈશ્યાલયની માલિક છે અને માતૃસત્તા સમર્થક મહિલા છે.

આલિયા પણ આ ફિલ્મને લઇ ઘણી ઉત્સાહી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પેજ તસવીીર શેયર કરીને લખ્યું હતું હે, "જુઓ સાંતાએ આ વર્ષે શું આપ્યું...."

આ પહેલા પણ આલિયાએ આ ફિલ્મ અંગેની જાહેરાત પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ બાદ આલિયા ‘ઈશાઅલ્લાહ’ નામની ફિલ્મ કરવાની છે. જેમાં મુખ્યપાત્રમાં અભિનેતા સલમાન ખાન પણ જોવા મળશે. આ ફિલ્મ 2020માં ઈદ પર રીલિઝ થવાની હતી. પરતું કોઈ કારણસર તેનું શૂટીંગ રોકવામાં આવ્યું છે.

Intro:Body:

Sanjay Leela Bhansali commences shooting of his next Gangubai Kathiawadi. The film healdined by Alia Bhatt with hit the big screens on September 11, 2020.

Mumbai: Filmmaker Sanjay Leela Bhansali, who has roped in Alia Bhatt for his upcoming project Gangubai Kathiawadi, commenced the film's shooting on Friday.

Bhansali Productions' announced beginning of the film via social media. "Good things are on its way and you'll see in the new year✨ #GangubaiKathiawadi In Cinemas 11th Sept 2020! @aliaabhatt #SanjayLeelaBhansali @prerna_singh6 @jayantilalgadaofficial @penmovies," reads the caption alongside the image.

This project will see Bhansali Productions collaborating with Jayantilal Gada's Pen India Ltd for this film. The film is based on Hussain Zaidi's book Mafia Queens of Mumbai. The story of the movie revolves around Gangubai Kothewali, a brothel owner and matriarch.

Alia too expressed her excitement over beginning the new journey with ace filmmaker. "Look what Santa gave me this year 📽❤️," wrote the actor sharing the image on her Instagram page.

Earlier, Alia shared the news of getting the lead role in the film on her Twitter handle and wrote, "A name you've heard a story you haven't. #GangubaiKathiawadi This one's going to be special!! Directed by #SanjayLeelaBhansali, releasing 11 September 2020." 

Alia was supposed to work with Bhansali in Inshallah, starring Salman Khan, and the film was meant to be an Eid 2020 release.

However, the film got shelved but not the chance for Alia to unite with Bhansali.

The master storyteller and the powerhouse actor will finally set the screen on fire with Gangubai Kathiawadi.

In the other news, Bhansali has also announced yet another directorial venture, Baiju Bawra, a musical saga, which is slated to hit the theatre on Diwali 2021. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.