ETV Bharat / sitara

રાનુ મંડલ બાદ બિહારના સની બાબાની સોશિયલ મીડિયામાં ચર્ચા

વર્ષ 2019માં સોશિયલ મીડિયાએ રાનુ મંડલને રાતોરાત ફેમસ કરી દીધી છે. જે રીતે રાનુ મંડલનો વીડિયો વાઈરરલ થયો હતો એ રીતે હવે બિહારના સની બાબાનો પણ વીડિયો વાઈરલ થયો છે. જેમાં તે અંગ્રેજી ગીત ગાઈ રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

Etv Bharat
sunny baba
author img

By

Published : Apr 26, 2020, 5:14 PM IST

મુંબઈ: વર્ષ 2019માં સોશિયલ મીડિયાએ રાનુ મંડલને રાતોરાત ફેમસ કરી દીધી છે. જે રીતે રાનુ મંડલનો વીડિયો વાઈરરલ થયો હતો એ રીતે હવે બિહારના સની બાબાનો પણ વીડિયો વાઈરલ થયો છે. જેમાં તે અંગ્રેજી ગીત ગાઈ રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક માધ્યમ છે જે રાતોરાત કોઈને પણ ફેમસ કરી દે છે. આ જ રીતે 2019માં રાનુ મંડલ ફેમસ થઈ હતી. આ જ કડીમાં હવે નામ જોડાયું છે બિહારના સની બાબાનું. જે અંગ્રેજી ગીત ગાઈને ભીખ માગે છે.

રાનુ મંડલ બાદ સોશિયલ મીડિયામાં બિહારના સની બાબા પોતાના ગીત કારણે સોસિયલ મીડિયામાં છવાયેલા છે. સની બાબા ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે તે અંગ્રેજી ગીત ગાઈને ભીખ માંગે છે.

ટ્વિટર પર એક યુઝરે સની બાબાનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પહેલા તો તે સની બાબા સાથે હિન્દીમાં વાત કરે છે. બાદમાં ખુદ સની બાબા તેમને અંગ્રેજીમાં વાત કરવાનું કહે છે. પછી તે યુઝર અને સની બાબા બંને અંગ્રેજીમાં જ બધી વાત કરે છે, એ પણ પુરા કોન્ફિડન્સ સાથે.

આ દરમિયાન યુઝરે તેને પૂછ્યું કે, 'બાબા, તમે શું કરો છો?' સની બાબા અંગ્રેજીમાં જવાબ આપે છે અને કહે છે, આઈ બેગ (હું ભીખ માંગું છું) પછી તે વ્યક્તિ પૂછે છે કે તમે લંચ અને ડિનરમાં શું ખાવ છો. આનો જવાબ આપતી વખતે સન્ની બાબા કહે છે - વૉટ ઓલમાઇટી ગિવ્સ મી આઇ એમ હેપ્પી વિથ ધેટ. (ભગવાન મને જે આપે છે તેમાં આનંદ લઉ છુ.)

બાદમાં સની બાબા જણાવે છે કે તેમને ગીત અને ડાન્સનો ખુબ જ શોખ છે. યુઝર દ્વારા તેમને ગાવાનું કહેતા સની બાબા અંગ્રેજીમાં ગીત ગાઈ છે.

સની બાબાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે. લોકો તેમના અંગ્રેજી બોલવાના અંદાજને ખુબ જ પસંદ કરી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.