ETV Bharat / sitara

Bajrangi Bhaijaan 2:જન્મદિવસ પહેલા સલમાન ખાનની ચાહકોને મોટી ભેટ, 'બજરંગી ભાઈજાન 2'ની જાહેરાત - Salman Khan's birthday is 27th December

ઈવેન્ટમાં સલમાન ખાને (Salman Khan's birthday is 27th December )જણાવ્યું કે કેએસ રાજામૌલીના પિતા કે.વી. વિજયેન્દ્ર પ્રસાદે 'બજરંગી ભાઈજાન' જેવી શાનદાર ફિલ્મ લખી હતી, જે તેની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે. આ પ્રસંગે સલમાને એ પણ ખુલાસો કર્યો કે વિજયેન્દ્ર પ્રસાદે 'બજરંગી ભાઈજાન'ની સિક્વલ (Announcement of Bajrangi Bhaijaan 2 ' )લખવાનું કામ પૂર્ણ કરી લીધું છે.

Bajrangi Bhaijaan 2:જન્મદિવસ પહેલા સલમાન ખાનની ચાહકોને મોટી ભેટ, 'બજરંગી ભાઈજાન 2'ની જાહેરાત

author img

By

Published : Dec 20, 2021, 5:23 PM IST

હૈદરાબાદ: બોલિવૂડના 'દબંગ' એટલે કે સલમાન ખાને પોતાના જન્મદિવસ (27 ડિસેમ્બર)ના એક અઠવાડિયા (Salman Khan's birthday is 27th December )પહેલા ફેન્સને મોટી ભેટ આપી(Gift to Salman Khan's fans ) છે. સલમાને તેની સુપરહિટ ફિલ્મ 'બજરંગી ભાઈજાન' (2015)ની સિક્વલની જાહેરાત કરી છે. એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR'ના ઈવેન્ટમાં સલમાને ફેન્સને આ ખુશખબર આપી છે. સલમાને કહ્યું કે ફિલ્મની વાર્તા પૂરી (Announcement of Bajrangi Bhaijaan 2 ' )થઈ ગઈ છે.

સલમાન ખાને પોતાના જન્મદિવસ ફેન્સને મોટી ભેટ આપી

રવિવારે સલમાન ખાન મુંબઈમાં પેન ઈન્ડિયા ફિલ્મ 'RRR'ના ઈવેન્ટમાં(Event of Pan India film 'RRR' in Mumbai ) હતો. અહીં 'RRR'ના નિર્માતા, જેમાં એસએસ રાજામૌલી અને ફિલ્મ નિર્માતા કરણ જોહર પણ સામેલ હતા. આ કાર્યક્રમમાં ફિલ્મની સ્ટારકાસ્ટ આલિયા ભટ્ટ, રામચરણ અને જુનિયર એનટીઆર પણ હાજર હતા.

આ પ્રસંગે સલમાને એ પણ ખુલાસો કર્યો

આ ઈવેન્ટમાં સલમાન ખાને જણાવ્યું હતું કે એસએસ રાજામૌલીના પિતા કેવી વિજયેન્દ્ર પ્રસાદે 'બજરંગી ભાઈજાન' જેવી શાનદાર ફિલ્મ લખી હતી, જે તેની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. આ પ્રસંગે સલમાને એ પણ ખુલાસો કર્યો કે વિજયેન્દ્ર પ્રસાદે 'બજરંગી ભાઈજાન'ની સિક્વલ લખવાનું કામ પૂર્ણ કરી લીધું છે.

બજરંગી ભાઈજાન' કબીર ખાને ડિરેક્ટ કરી

કાર્યક્રમમાં હાજર રહેલા કરણ જોહરે પણ તરત જ સલમાનને પૂછ્યું કે શું આપણે તેને બજરંજી ભાઈજાનની સિક્વલની જાહેરાત તરીકે માનવું જોઈએ. આના પર સલમાન ખાને ખચકાટ વિના કહ્યું, હા કરણ.તમને જણાવી દઈએ કે વર્ષ 2015માં રિલીઝ થયેલી ફિલ્મ 'બજરંગી ભાઈજાન' કબીર ખાને ડિરેક્ટ કરી હતી. ફિલ્મે દેશમાં 300 કરોડ અને વિશ્વભરમાં 500 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન, કરીના કપૂર ખાન, નવાઝુદ્દીન સિદ્દીકી અને હર્ષાલી મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં હતા.

આ પણ વાંચોઃ Money Laundering Case against Jacqueline: સુકેશ ચંદ્રશેખરનો EDને દાવો, જેકલીન ફર્નાન્ડીઝ ખોટી છે, મેં 1.80 લાખ ડોલર આપ્યા

આ પણ વાંચોઃ Kareena Kapoor Khan Corona Positive : કરીના કપૂર ખાને બાળકોને યાદ કરતા શેર કરી ભાવુક પોસ્ટ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.