ETV Bharat / sitara

બાહુબલીના ડાયરેક્ટર એસએસ રાજામૌલી અને પરિવારને થયો કોરોના

ફિલ્મ 'બાહુબલી'ના ડાયરેક્ટર એસ.એસ રાજામૌલી અને તેમનો પરિવાર કોરોના વાઈરસ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ વાતની જાણકારી ડાયરેક્ટરે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

Baahubali
Baahubali
author img

By

Published : Jul 30, 2020, 10:07 AM IST

મુંબઈ : કોરોના વાઈરસનું સંક્રમણ સમગ્ર દેશમાં ખુબ જ ઝડપથી ફેલાય રહ્યું છે. ત્યારે ફિલ્મ ઈન્ડ્રસ્ટીઝ પણ કોરોના વાઈરસની ઝપેટમાં આવી રહી છે.પ્રભાસની સ્ટાર ફિલ્મ 'બાહુબલી 2'ના ડાયરેક્ટર એસએસ રાજામૌલીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.આ વાતની જાણકારી રાજામોલીએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી આપી હતી.

રાજામૌલીએ ટ્વિટ કરી કહ્યું કે, મને અને મારા પરિવારના કેટલાક સભ્યોને છેલ્લા કેટલાક દિવસથી તાવ આવી રહ્યો છે. ત્યારબાદ ટેસ્ટ કરાવતા સૌ લોકોમાં કોરોના પોઝિટીવના લક્ષણ દેખાયા છે. અમે ડૉક્ટરની સલાહ મુજબ હોમ ક્વૉરન્ટાઈન થયા છીએ.અમારા બધામાં હાલમાં કોરોનાના કોઈ લક્ષણો નથી , પરંતુ હજી પણ અમે પ્રીકૉશન્સ અને સૂચનાઓનું પાલન કરી રહ્યા છીએ. "

  • All of us are feeling better with no symptoms but are following all precautions and instructions...
    Just waiting to develop antibodies so that we can donate our plasma... 🙂🙂💪🏼💪🏼

    — rajamouli ss (@ssrajamouli) July 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તેમણે લખ્યું, "અમે એન્ટિબોડી વિકસિત થવાની રાહ જોઈ રહ્યા છીએ જેથી અમે લોકો પ્લાઝ્મા દાન કરી શકીએ. રાજામૌલીએ પોતે જ પોતાના ટ્વિટર પર ટ્વિટ કરીને આ વાતની જાણકારી ફેન્સને આપી છે. તેના આ ટ્વિટ પર લોકોએ ટ્વિટ કર્યું છે અને તેમના જલ્દી સાજા થવાની શુભકામનાઓ પણ પાઠવી છે.

વર્ક ફન્ટની વાત કરીએ તો રાજામૌલી હાલમાં ફિલ્મ આરઆરઆર પર કામ કરી રહ્યા છે. ફિલ્મમાં રામચરણ, આલિયા ભટ્ટ, અજય દેવગણ અને શ્રેયા સરન મુખ્ય ભુમિકામાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.