ETV Bharat / sitara

આયુષ્માન ખુરનાએ અમિતાભ બચ્ચનની પ્રશંસામાં ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી - આયુષ્માન ખુરનાએ અમિતાભ બચ્ચન

આયુષ્માન ખુરનાએ અમિતાભ બચ્ચનની પ્રશંસામાં ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે સુપરસ્ટારને પહેલીવાર સ્ક્રિન પર જોવાથી લઈ 'ગુલાબો સીતાબો'માં પહેલીવાર પોતાના ડ્રીમ હીરો સાથે સ્ક્રીન શેર કરવા સુધીનો અનુભવ પોતાના શબ્દોમાં લખ્યો છે.

આયુષ્માન ખુરનાએ અમિતાભ બચ્ચનની પ્રશંસામાં ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી

author img

By

Published : Jun 12, 2020, 10:26 PM IST

મુંબઈ: આયુષ્માન ખુરાનાએ અમિતાભ બચ્ચનની પ્રશંસામાં ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે સુપરસ્ટારને પહેલીવાર સ્ક્રિન પર જોવાથી લઈ 'ગુલાબો સીતાબો'માં પહેલીવાર પોતાના ડ્રીમ હીરો સાથે સ્ક્રીન શેર કરવા સુધીનો અનુભવ પોતાના શબ્દોમાં લખ્યો છે.

અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર બચ્ચન સાહેબને પહેલી વાર સ્ક્રિન પર જોવાનો અનુભવ અને તેમના ફેન બનવાની પુરી સ્ટોરી કહી હતી. અને બિગ બી કેવી રીતે તેને અભિનેતા બનવાની પ્રેરણા આપી હતી. તે પણ જણાવ્યું.

ખુરાનાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, 'જ્યારે પણ આપણા દેશનો યુવાન વ્યક્તિ અભિનયમાં પગ મૂકવા માગે છે, ત્યારે તેનો રોલ મોડલ અમિતાભ બચ્ચન હોય છે.' અભિનેતાએ વધુમાં કહ્યું કે, 'મારી છેલ્લી ફિલ્મમાં એક સંવાદ હતો કે' બચ્ચન બનતે નહીંં હે, બચ્ચન તો બસ હોતે હૈ' જ્યારે મેં ચંદીગઢની નીલમ સિનેેે.

આયુષ્માન ખુરનાએ અમિતાભ બચ્ચનની પ્રશંસામાં ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી
આયુષ્માન ખુરનાએ અમિતાભ બચ્ચનની પ્રશંસામાં ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી

સિનેમામાં હમ ફિલ્મ જોઈ અને મોટા પડદા પર અમિતાભ બચ્ચનને જોયા બાદ શરીરમાં એવી ઉર્જા ઉત્પન્ન થઈ કે, મને અભિનેતા બનવા પર મજબુર કરી દીધો.

આયુષ્માને વધુમાં કહ્યું કે, 'મારો પહેલો ટીવી શૂટ મુકેશ મિલ્ઝમાં થયો હતો અને આ તે જગ્યા હતી જ્યાં' જુમ્મા ચુમ્મા 'દે શૂટ થયુ હતું. તે દિવસે મને 'આ ગયા હૂં' ની ફીલિંગ આવી હતી. ત્યારે જો મારી સ્થિતિ એવી હતી.તો તમે વિચારી શકો છો, અત્યારે હું શું ફિલ કરતો હોઇશ.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'ડ્રીમ ગર્લ' અભિનેતાની સામે સહ-અભિનેતા તરીકે બચ્ચન ઉભા હતા ત્યારે આયુષ્માન તેની સ્થિતિ વિશે કહે છે કે, 'ગુલાબો સીતાબો' સહ-કલાકાર 'તરીકે મારી સામે તેેે ઉભા હતા. પાત્ર

મુજબ અમારે એકબીજાને ઘણા સહન કરવા પડ્યા, પરંતુ મારી હિંમત થતી ન હતી, હું તેમની સામે કંઈ પણ બોલું.

ફિલ્મમાં સાથે કામ કરવાનો અનુભવ શેર કરતા કહે છે કે, હું આ અદ્ભુત અનુભવ માટે શુજિત દાનો આભાર માનું છું. કે તેણે મને અમિતાભ બચ્ચન જેવા સુપરહિરોની સાથે એક ફ્રેમમાં બતાવ્યો. દાદા, તમે મારા શિક્ષક છો, હું તમારો હાથ પકડીને અહીં પહોંચ્યો છું. 'સો જન્મ કુરબાન યહ જન્મ પાને કે લિયે , જિંદગી ને દીયે મૌકે હજાર હુન્નર દિખાને કે લિયે.'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.