ETV Bharat / sitara

આયુષ્માન અને રકુલ પ્રીતે 'ડોક્ટર જી'નું શૂટિંગ શરૂ કર્યુ - સોશિયલ મીડિયા માહિતી આપી

આયુષ્માન ખુરાના અને રકુલ પ્રીત સિંહે ફિલ્મ 'ડોક્ટર જી'નું શૂટિંગ શરૂ કરી દીધું છે. બન્ને કલાકારોએ સોશિયલ મીડિયા પર આ વિશે માહિતી આપી હતી.

આયુષ્માન અને રકુલ પ્રીત
આયુષ્માન અને રકુલ પ્રીત
author img

By

Published : Apr 6, 2021, 9:43 AM IST

Updated : Apr 6, 2021, 2:23 PM IST

  • આયુષ્માન ખુરના અને રકુલ પ્રીત સિંહે ફિલ્મ 'ડોક્ટર જી' શૂટિંગ શરૂ
  • આયુષ્માન અને રકુલ પ્રીત એક સાથે સ્ક્રીન પર જોવા મળશે
  • અનુભૂતિ કશ્યપ આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા

હૈદરાબાદ : આયુષ્માન ખુરના અને રકુલ પ્રીત સિંહે ફિલ્મ 'ડોક્ટર જી' શૂટિંગ શરૂ કરી દીધું છે. આ પહેલી વાર થશે જ્યારે આયુષ્માન અને રકુલ પ્રીત એક સાથે સ્ક્રીન પર જોવા મળશે.

રકુલે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફિલ્મની સ્ક્રીપ્ટની ફોટો પોસ્ટ કર્યો હતો

રકુલે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફિલ્મની સ્ક્રીપ્ટની ફોટો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે, 'ડોક્ટર જી' શરૂ થવા જઇ રહી છે. આયુષ્માને પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફિલ્મની સ્ક્રીપ્ટનો ફોટો પોસ્ટ કર્યો છે. જેના ઉપર આયુષ્માન ખુરના ડૉ.ઉદય ગુપ્તા લખેલું છે. અનુભૂતિ કશ્યપ આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે.

રકુલ પ્રીતની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી
રકુલ પ્રીતની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી

આ પણ વાંચો : પારૂલ યુનિવર્સિટીમાં સુપર સ્ટાર આયુષ્યમાન ખુરાના મહેમાન બન્યા

સૌરભ ભારત એક ડૉક્ટરથી લેખક બન્યા છે

ફિલ્મની ડાયરેક્ટર અનુભૂતિ આની અગાઉ મિનિ-સિરીઝની 'અફસોસ' અને શોર્ટ ફિલ્મ 'મોઇ મારજાની' બનાવી ચુકી છે. 'ડોક્ટર જી' ની વાર્તા સુમિત સક્સેના, વિશાલ વાઘ અને સૌરભ ભારત દ્વારા લખવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે, સૌરભ ભારત એક ડૉક્ટરથી લેખક બન્યા છે, તેમણે આ વાર્તા તેમના મેડિકલ કોલેજના જીવનના અનુભવોથી પ્રેરણા લઇને લખી છે.

આયુષ્માન ખુરાનાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી
આયુષ્માન ખુરાનાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી

આ પણ વાંચો : રકુલ પ્રીત અઠવાડિયામાં ત્રણવાર 108 સૂર્યનમસ્કાર કરે છે

સુમિત સક્સેના 'લસ્ટ સ્ટોરીઝ' અને 'પ્યાર કા પંચનામા' પણ લખી છે

સુમિત સક્સેના જેમણે 'લસ્ટ સ્ટોરીઝ' અને 'પ્યાર કા પંચનામા' લખી છે. તેમણે આ ફિલ્મના સંવાદો લખ્યા છે. જણાવી દેવામાં આવે કે 'બરેલી કી બર્ફી' અને 'બધાઇ હો' જેવી હિટ ફિલ્મ્સ પછી આયુષ્માન ત્રીજી વખત જંગલી પિક્ચર્સ સાથે કામ કરવા જઈ રહ્યો છે.

Last Updated : Apr 6, 2021, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.