ETV Bharat / sitara

11મીએ અમદાવાદમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો, "ગૌરવવંતા ગુજરાતી" એવોર્ડમાં આપશે હાજરી - Ahmedabad

અમદાવાદ: 11મી જાન્યુઆરીના રોજ અમદાવાદમાં 13મો "ગૌરવવંતા ગુજરાતી" એવોર્ડ સમારંભ યોજાશે. આ એવોર્ડ સમારંભમાં બોલિવૂડ સ્ટાર વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, નોરા ફતેહઅલી, હિમેશ રેશમિયા સહિતના અનેક કલાકારો ઉપસ્થિત રહેશે અને પર્ફોમન્સ આપશે.

Gauravanta Gujarati Awards
ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ
author img

By

Published : Jan 9, 2020, 9:38 PM IST

વરુણ ધવન, નોરા ફતેહઅલી અને શ્રદ્ધા કપૂર સહિતના બોલિવૂડ સ્ટાર્સ 11મી જાન્યુઆરીના રોજ અમદાવાદના મહેમાન બનશે અને "ગૌરવવંતા ગુજરાતી" એવોર્ડમાં હાજરી આપશે. બોલિવૂડ હબ દ્વારા આયોજિત 13મા ગૌરવવંતા ગુજરાતી એવોર્ડની ખાસિયત એ છે કે, તેમાં નામની પસંદગી માટે કોઈ જજ હોતાં નથી, પણ બોલીવુડ હબના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આ નામ નક્કી કરે છે. અને ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ તમામ ફિલ્ડના નામાંકિત વ્યક્તિઓને આપવામાં આવે છે. બોલિવૂડમાં જે ગુજરાતીઓ છવાયેલાં છે, તેમને ગુજરાતમાં લાવવાનો આ એક પ્રયાસ છે.

અમદાવાદમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો

Intro:રેડી ટુ પબ્લિશ
-------------------

અમદાવાદ- 13મો ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ સમારંભ અમદાવાદમાં 11 જાન્યુઆરીએ યોજાશે. આ એવોર્ડ સમારંભમાં બોલિવૂડ સ્ટાર વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, નોરા ફતેહઅલી, હિમેશ રેશમિયા સહિતના અનેક કલાકારો ઉપસ્થિત રહેશે અને પર્ફોમન્સ આપશે.

વરુણ ધવન, નોરા ફતેહઅલી અને શ્રદ્ધા કપૂર સહિત બોલિવૂડ સ્ટાર્સ આવશે અમદાવાદ, ગૌરવવંતા ગુજરાતી એવોર્ડમાં રહેશે ઉપસ્થિતBody:બોલિવૂડ હબ દ્વારા આયોજિત 13મો ગૌરવવંતા ગુજરાતી એવોર્ડની ખાસિયત એ છે કે તેમાં નામની પસંદગી માટે કોઈ જજ હોતાં નથી, પણ બોલીવુડ હબના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આ નામ નક્કી કરે છે. અને ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ તમામ ફિલ્ડના નામાંકિત વ્યક્તિઓને અપાય છે. બોલિવૂડમાં ગુજરાતીઓ જ છવાયેલાં છે, તેમને ગુજરાતમાં લાવવાનો આ એક પ્રયાસ છે.

11મીએ અમદાવાદમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો, ગૌરવવંતા ગુજરાતી એવોર્ડમાં આપશે હાજરીConclusion:બાઈટ-1
અત્રીશ ત્રિવેદી
સ્થાપક, ઈન્ટરનેશનલ ક્રિએટિવ આર્ટ સોસાયટી

બાઈટ-2
ગ્રીષ્મા
ડિરેક્ટર, ધી બોલિવૂડ હબ, અમદાવાદ
----------------------------

સ્ટોરી એપ્રૂવ્ડ બાય ભરત પંચાલ
સ્ટોરી એડિટેડ બાય પારુલ રાવલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.