ETV Bharat / sitara

અનુષ્કા શર્માએ લોકોને કરી અપીલ કહ્યું, પ્લીઝ તેને અહીં જ થંભાવો - વાયરલ વીડિયો

છેલ્લા એક વર્ષથી દીકરી વામિકાના ચહેરાને છુપાવીને રાખનાર અભિનેત્રી અનુષ્કા શર્માની દીકરીની તસવીર હાલ વાયરલ (Vamika photos in stadium) થઈ રહેલી છે. જેના પર અનુષ્કાએ એક પોસ્ટ કરી છે.

અનુષ્કા શર્માએ લોકોને કરી અપીલ કહ્યું, પ્લીઝ તેને અહીં જ થંભાવો

author img

By

Published : Jan 24, 2022, 2:00 PM IST

હૈદરાબાદઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ગત રવિવારના રમાયેલી ત્રીજી વન ડે દરમિયાન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પુત્રી વામિકાનો ચહેરો દુનિયા પ્રત્યક્ષ આવી ગયો હતો, ત્યારે વામિકાના ફોટા અને વીડિયો છેલ્લા કેટલાક દિવસથી ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ (Vamika photos in stadium) રહ્યા છે.

અનુષ્કા શર્માએ લોકોને કરી અપીલ કહ્યું, પ્લીઝ તેને અહીં જ થંભાવો
અનુષ્કા શર્માએ લોકોને કરી અપીલ કહ્યું, પ્લીઝ તેને અહીં જ થંભાવો

વામિકા એક વર્ષની છે

વામિકા એક વર્ષની છે અને દંપતીએ હજુ સુધી દીકરીનો ચહેરો બતાવ્યો નથી. હાલ, જ્યારે વન ડે મેચ દરમિયાન વિરાટ અનુષ્કા અને વામિકા પાસે ગયો હતો ત્યારે તસવીર સૌની સામે આવી ગઇ હતી. અનુષ્કા શર્માએ આ સબંધિત સોશિયલ મીડિયા (Social Media) પર અપીલ કરી છે કે, તે તેની પુત્રીની તસવીર વાયરલ ન કરે.

અનુષ્કા શર્માએ લોકોને કરી અપીલ

અનુષ્કા શર્માએ સોમવારે તેની ઇન્સ્ટા પોસ્ટમાં (Anushka Sharma Instagram Post) લખ્યું, 'હેલો મિત્રો, અમને ખ્યાલ આવ્યો અમારી પુત્રીની તસવીર મેચ દરમિયાન સ્ટેડિયમમાં કેપ્ચર કરવામાં આવી હતી અને તે હવે ઇન્ટરનેટ પર બુલેટ ગતિથી વાયરલ થઇ રહી છે. અમે દરેકને જાણ કરવા માંગીએ છીએ કે અમને ખબર ન હતી કે કૅમેરો અમારા પર હતો. હાલ જ્યારે આ વાતનો અહેસાસ થાય થે ત્યારે સૌને દરખાસ્ત છે કે, "આ તસવીરને વાયરલ થતી અહીં જ થંભાવી દો. આ ઉપરાંત ખરેખર અમે જો વામિકાની તસવીરે ક્લિક નથી કરવામાં આવી અને તે કારણથી પ્રકાશિત ના કરે, અમે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે આભાર".

વિરાટ કોહલીએ અનુષ્કાની આ પોસ્ટને ઈન્સ્ટા સ્ટેટસમાં કરી શેર

જણાવીએ કે, વાયરલ વીડિયોમાં (Viral videos today) વિરાટ કોહલીની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા તેની પુત્રી વામિકા સાથે સ્ટેન્ડમાં ઉભી હતી, એ જ ક્ષણે કેમેરો તેની તરફ કરવામાં આવ્યો અને વામિકા ગુલાબી ડ્રેસ પહેરીને અનુષ્કાના ખોળામાં હતી આ આખી મોમેન્ટ કેમેરામાં કેદ થઇ ગઇ હતા. અત્યાર સુધીમાં પ્રથમવાર વિરાટ કોહલીની દીકરી વામિકાની ઝલક જોવા મળી છે.

વામિકાનો ચહેરો હાલ દુનિયા સામે પ્રત્યક્ષ ના લાવવો હતો

આ સાથે વિરાટ કોહલીએ વાયરલ પોસ્ટને પ્રાઈવસીનું ઉલ્લંઘન ગણાવીને ડિલીટ કરવાની વિનંતી કરી છે. આ કપલ ઈચ્છતા ન હતા કે તેમની દીકરીનો ચહેરો હાલ દુનિયાની સામે આવે.

આ પણ વાંચો:

રોહમન શૉલએ ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો વીડિયો અને કહ્યું.."અસ્ત થતા સૂર્યએ મને અહેસાસ કરાવ્યો"

પ્રિયંકા ચોપરા અને નિક જોનસે આપ્યા બીજા સમાચાર...જાણો શું કહ્યું?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.