ETV Bharat / sitara

નેપોટિઝ્મ પર અનુરાગ કશ્યપની પ્રતિક્રિયા, કહ્યું- ફિલ્મ 100થી બને છે, બધાનું સન્માન કરો

ફિલ્મ મેકર અનુરાગ કશ્યપે હાલમાં ચાલી રહેલા નેપોટિઝ્મ મુદ્દા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે નેપોટિઝ્મ પર ટિપ્પણી કરનાર સેલિબ્રિટી પર આક્ષેપ કર્યા છે. અનુરાગનું કહેવું છે કે, સેલિબ્રિટી પોતે જુએ કે, સેટ પર હાજર ક્રૂ મેમ્બર્સ સાથે કેવો વ્યવહાર કરે છે.

Anurag Kashyap
Anurag Kashyap
author img

By

Published : Jul 21, 2020, 1:40 PM IST

મુંબઈ: બૉલિવૂડ અભિનેતા સુંશાતસિંહ રાજપૂતના નિધન બાદ બૉલિવૂડમાં નેપોટિઝ્મનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. જેનાથી સૌના અલગ-અલગ રિએક્શન સામે આવી રહ્યાં છે. આ વચ્ચે અનુરાગ કશ્યપે નેપોટિઝ્મના મુદાને લઈ કેટલાક ટ્વીટ કર્યા છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. અનુરાગે ટ્વીટ કરી કહ્યું કે, મિત્રો..,ગજબ ડિબેટ ચાલી રહી છે. ફિલ્મોમાં માત્ર અભિનેતા નથી હોત. એક ફિલ્મ સેટ પર અંદાજે દોઢસો લોકો કામ કરે છે. સેટ પર કામ કરનાર આર્ટિસ્ટ, વર્કર્સ, સ્પૉટબૉય અને અન્યો લોકોને ઈજ્જત આપવાનું શીખશે ત્યારે તેની સાથે વાત થઈ શકશે.

  • मित्रों..ग़ज़ब डिबेट चल रही है।फ़िल्मों में सिर्फ़ ऐक्टर्ज़ नहीं होते।एक फ़िल्म के सेट ओर कम से कम डेढ़ सौ लोग काम करते हैं।अंदर वाले या बाहर वाले जिस दिन सेट पे काम करने वाले असिस्टंट्स और workers, Spotboy और बाक़ी सब इंसानों को इज़्ज़त देना सीख जाएँगे तब उनसे बात की जा सकती है

    — Anurag Kashyap (@anuragkashyap72) July 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અનુરાગે કહ્યું કે, વાત નેપોટિઝમ વિશે હોય કે પછી ફેવરેટિઝમ વિશે હોય. પહેલા સેટ પર કામ કરનારાને પુછો કે ક્યો અભિનેતા કે ડાયરેક્ટર સૌથી દુરવ્યવ્હારી છે. ક્યાં અભિનેતા સાથે તે ફિલ્મમાં કામ કરવાથી મનાઈ કરે છે. અનુરાગ વધુ એક ટ્વીટમાં લખ્યું કે, ફિલ્મના સપોર્ટિંગ એકટર્સના જૂના ઈન્ટરવ્યું જુઓ કે, તેઓ શું કામ ફિલ્મ છોડી હતી. તમે જે રીતે બીજા સાથે રહેશે તેવું પરત તમને મળશે.

  • चाहे वो बात nepotism के बारे में हो या फ़ेव्रटिज़म के बारे में हो ।पहले इन सेट ओर काम करने वालों से एक बार पूछ लो की कौन सा ऐक्टर या डिरेक्टर या जो भी हो , वो सबसे ज़्यादा बदतमीज़ है या किस ऐक्टर के नाम से वो उस फ़िल्म में काम करने से मना कर देते हैं

અનુરાગે લખ્યું કે, એક ફિલ્મ બનાવવા માટે પરસેવો મહેનત 100થી વધુ લોકોની હોય છે. ફિલ્મી દુનિયા માત્ર બતાવે ઓછું અને વધારે છુપાવે છે, પરંતુ કોઈ અન્ય દુનિયાથી અલગ નથી. મારી સાથે 27 વર્ષમાં આર્ઉટસાઈડર્સ અને ઈન્સાઈડર્સ બન્ને ખુબ સારું કર્યું છે, પરંતુ મને કોઈ જરુર નથી કે તેમને વૈલિડેશન કે તેમની સરહાના કરવામાં આવે.

અનુરાગે અંતિમ ટ્વીટમાં કહ્યું કે, આજે મને પણ મનની વાત કરવાનું મન થયું મિત્રો, તો મેં વાત કરી, બાકી નવી ભૂલો સાતે રિપ્લાય કરો તો સારું થશે. આગામી ફિલ્મ લખી રહ્યો છું 'Gangs of Parlia......' ડાયલૉગ્સને લઈ અટક્યો છું...આભાર

  • फिर जा कर उन ऐक्टर के सेट्स पे , जहां जब कमान, तथाकथित ऐक्टर के हाथ में आ जाती है . उस फ़िल्म के सपोर्टिंग ऐक्टर्ज़ के पुराने इंटर्व्यू पढ़ लो की वो क्यों फ़िल्म छोड़ के गए थे। तुम जैसा दूसरों के साथ रहोगे वैसा ही वापस भी मिलेगा।

અનુરાગ કશ્યપનું આ ટ્વીટ કંગના રનૌતનાં નિવેદન પછી આવ્યું છે. જેમાં તેણે મૂવી માફિયા વિશે વાત કરી હતી. આ સિવાય તેણે ઘણાં ફિલ્મ નિર્માતાઓ અને અભિનેતાઓનાં નામ લઇને નિશાન સાધ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.