ETV Bharat / sitara

અનુપમ ખેરની 'ન્યૂ એમ્સટર્ડમ'માં થયો ત્રણ સીઝનનો વધારો

વૉશિંગ્ટનઃ NBCએ પોતાની ટીવી સીરિઝ ન્યૂ એમ્સટર્ડમના ત્રીજા સીઝનને રિન્યુ કર્યા છે. ટીવી સીરિઝમાં ડૉકટર વિજય કપૂરની મહત્વની ભૂમિકા ભજવી રહેલા બૉલિવૂડના વેટરન અભિનેતા અનુપમ ખેરે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર સીઝનના નવીનીકરણની જાણકારી શેર કરી હતી.

Etv Bharat, Gujarati News, Anupam Kher
અનુપમ ખેરની 'ન્યૂ એમ્સટર્ડમ'માં થયો ત્રણ સીઝનનો વધારો
author img

By

Published : Jan 13, 2020, 11:51 AM IST

અભિનેતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, 'શું ફેન્ટાસ્ટિક. અમેઝિંગ અને સારા સમાચાર છે... અમારો શો @nbcnewwamsterdamને ત્રણ સીઝનનો વધારો મળ્યો છે. સમગ્ર ટીમને મુબારક, જય હો... #કુછ ભી હો સકતા હૈ'

ફ્રીમા એગીમૈન, જે શોમાં ડૉકટર હેલેન શાર્પેનું પાત્ર ભજવી રહી છે, તેમણે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ માહિતી શેર કરતા લખ્યું કે, 'એક નહીં, 2 નહીં, પરંતુ 3 સીઝન્સ... અવિશ્વસનીય... મુબારક' @nbcmewamsterdam ટીમ ખૂબ જ ખુશ અને બહુ ગર્વિત... અદ્ભુત સમાચાર... આભાર @nbc અને આભાર એ તમામને જેમને આ જોઇ છે અને જેને લીધે અમને આ કામ મળ્યું છે... ખૂબ જ પ્રેમ... શોની મુખ્ય કાસ્ટમાં જેનેટ મૉન્ટગોમેરી, ફ્રીમા હૉલિવૂડની મીડિયા રિપોર્ટ્સ મુજબ nbcએ ટેલિવિઝન ક્રિટિક્સ એસોસિએશનના વિંટર પ્રેસ ટૂર દરમિયાન ભરી સભામાં પોતાના મેડિકલ ડ્રામા સીરીઝ વિશે ખુશ ખબર આપી હતી.

બીજી સીઝન સુધી શોએ આશરે 9.8 મિલિયન દર્શકોને આકર્ષિત કર્યા હતા. આ શો મંગળવારે રાત્રે સ્લોટમાં ખૂબ જ સારૂ પર્ફોમન્સ કર્યું હતું. એક અઠવાડિયાની વ્યૂવિંગથી (દર્શકોના જોવાનો સમય) ત્રીજો સૌથી બેસ્ટ સ્થાન અને નેટવર્કને બીજું સૌથી બેસ્ટ સ્થાન મળ્યું હતું.

એગીમૈન, જોકો સિમ્સ, ટાયલર લેબિને અને અનુપમ ખેરનો સમાવેશ છે. ન્યૂ એમ્સટર્ડમ nbcની ત્રીજી સીરિઝ છે, જેને સમય પહેલા જ રિન્યૂવલ મળ્યું છે. આ પહેલા 'ધિસ ઇઝ અસ' અને 'બ્રુકલિન નાઇન-નાઇન'ને પણ સમય પહેલા જ રિન્યૂવલ મળ્યું હતું.

Intro:Body:

done

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.