ETV Bharat / sitara

અંગ્રેજી મીડિયમ ફિલ્મ ડિઝિટલ પ્લેટફોર્મ પર થઈ રિલીઝ - અંગ્રેજી મીડિયમ

ઇરફાન ખાનની કમબેક ફિલ્મ અંગ્રેજી મીડિયમ 13 માર્ચના રોજ રિલીઝ થઇ હતી. જોકે કોરોનાના કારણે સિનેમા ઘર બંધ થઇ ગયા હતા.આ ફિલ્મ ડિઝિટલ પર રિલીઝ થઇ છે.જેને જોવા માળે તમામ બોલીવુડ સેલેબે પોતાના ચાહકોને જોવાની સલાહ આપી હતી.

અંગ્રેજી મીડિયમ ફિલ્મ ડિઝિટલ થઇ રિલીઝ
અંગ્રેજી મીડિયમ ફિલ્મ ડિઝિટલ થઇ રિલીઝ
author img

By

Published : Apr 7, 2020, 9:07 PM IST

મુંબઇ : અંગ્રેજી મીડિયમના ડિઝિટલ રિલીઝથી તમામ બોલીવુડ સ્ટારમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમ સોમવારના રોજ ફિલ્મ ઓનલાઇન સ્ટ્રીમ આવી ગઇ,બોલીવુડ સેલેબ્સે સોશિયલ મીડિયાના માધ્યમથી ફિલ્મ જોવાની સલાહ આપી હતી.

ઇરફાન ખાન સ્ટારર ફિલ્મને જોવા માટે કરણ જોહરે સોશિયલ મીડિયા પર લખ્યું કે ખુબ જ ખાસ ફિલ્મ સમગ્ર પરિવાર સાથે બેસીને આ ફિલ્મ જોઇ શકે છે.આવા સમયમાં આશાની એક કિરણની જરૂર બધાને હોય છે.મારા મિત્ર દિનેશ વિજાન અને હોમી અદજાનિયાને અભિનંદન કે તેમણે સ્ક્રીન પર જાદુ ફેલાવી દિધો છે.અરફાનનો અભિનય અને સુંદક કાસ્ટ ફિલ્મ શાનદાર છે.

તો આ સાથે જ અજય દેવગને પણ આ ફિલ્મની પ્રશંસા કરી હતી અને કહ્યું કે જાઓ અને પુત્રી એન એક પિતાની સફરની વાર્તા જોઓ...તો આ સાથે જ કૃતિ સનોને આ ફિલ્મ લોકડાઉનના સમયમાં એક સારી મિત્ર લાગી.તેણે કહ્યું કે, આ ફિલ્મ મોટા પર્દાની હકદાર છે કારણ કે અમે બધા ઘરે છીએ તો ઘરે જ કેમ ન જોઇ લઇએ....

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ફિલ્મમાં અરફાનની સાથે રાધિકા મદાન,કરીના કપૂર ખાન,ડિંપલ કપાડિયા અને રણવાર શૌરી મહત્વના પાત્રમાં છે.ફિલ્મને દિનેશ વિજાન દ્વારા નિર્મત કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.