હૈદરાબાદ: સાઉથના સુપરસ્ટાર અલ્લૂ અર્જુને પોતાના લગ્નની 9મી વર્ષગાંઠ પર પત્ની સ્નેહાને એક પત્ર લખ્યો છે. જેમાં તેણે કહ્યું કે સમયની સાથે-સાથે તેનો પ્રેમ વધી રહ્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અલ્લૂ અર્જુને ઇન્સ્ટ્રાગ્રામ પર પોતાના લગ્નના ફોટા શેર કર્યા છે. અભિનેતાએ જૂની યાદોની સાથે લગ્નના 9 વર્ષ ખુબ ઝડપથી વિતી ગયા હોવાનું જણાવ્યું. સાથે કહ્યું કે, વર્ષો વિતવાની સાથે પ્રેમ પણ વધી રહ્યો છે.
-
This was the most heart touching one of all the #ButtaBomma Video’s . I felt so happy to see that music takes us farrr beyond our limits. #Inspiring pic.twitter.com/67tawEvkPP
— Allu Arjun (@alluarjun) February 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">This was the most heart touching one of all the #ButtaBomma Video’s . I felt so happy to see that music takes us farrr beyond our limits. #Inspiring pic.twitter.com/67tawEvkPP
— Allu Arjun (@alluarjun) February 10, 2020This was the most heart touching one of all the #ButtaBomma Video’s . I felt so happy to see that music takes us farrr beyond our limits. #Inspiring pic.twitter.com/67tawEvkPP
— Allu Arjun (@alluarjun) February 10, 2020
અભિનેતાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરેલા ફોટોમાં તેનો 5 વર્ષનો પુત્ર, 3 વર્ષની દીકરી અને તેની પત્ની જોવા મળી રહ્યા છે. અભિનેતા છેલ્લે અલા વૈકુંઠપૂમુર્લુમાં જોવા મળ્યા હતા. જે તેમની એક ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મને ત્રિવિકમ શ્રીનિવાસ દ્વારા નિર્મિત કરવામાં આવી હતી. ફિલ્મમાં પૂજા હેગડે, તબ્બૂ, જયરામ, સુશાંત, નવદીપ પેટૂરાજ, સમુતીરાકાની, મુરલી શર્મા, સુનીલ, સચિન ખેડેકર અને હર્ષ વર્ધન પણ જોવા મળ્યા હતા.