- બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ ચાહકોના દિલ પર રાજ કરે છે
- આલિયા ભટ્ટે તેના પ્રશંસકો માટે એક અલગ જ સ્ટાઇલના ફોટા શેર કર્યા
- આલિયા ભટ્ટે બ્લેક એન્ડ વ્હાઇટ લૂકના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા
મુંબઈ: બોલિવુડ ચાહકોના દિલ પર રાજ કરે છે. આલિયા પોતાના ગ્લેમરસ ફોટોઝથી ચાહકોના હૃદયને ઘાયલ કરતી રહે છે. તાજેતરમાં જ આલિયા ભટ્ટે તેના પ્રશંસકો માટે એક અલગ જ સ્ટાઇલના ફોટા શેર કર્યા છે. નોંધપાત્ર વાત એ છે કે, આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રીના ચાહકો તેની સોશિલ મીડિયા પોસ્ટની આતુરતાથી રાહ જોતા હોય છે. આવી સ્થિતિમાં ફરી ચાહકોને ધ્યાનમાં રાખીને આલિયાએ ઇન્સ્ટાગ્રામ પર સુંદરતા બતાવી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચોઃ Bollywood Gossip: જાણો, નીતુ સિંહે આલિયા ભટ્ટ સાથે ફોટો શેર કરી કેવું આપ્યું કેપ્શન...
આલિયાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી
સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલી આલિયા ભટ્ટના ફોટોએ હાલમાં જ તેના બ્લેક એન્ડ વ્હાઇટ લૂકના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. એક ફોટામાં, જ્યાં અભિનેત્રી જોરદાર શૈલીમાં સામે જોતી જોવા મળી રહી છે.