ETV Bharat / sitara

દિલ્હીના પોલીસ જવાને ગાયેલું 'તેરી મીટ્ટી' ગીતની અક્ષય કુમારે કરી પ્રસંશા, વીડિયો કર્યો શેર

અક્ષય કુમારે તેના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં દિલ્હી પોલીસનો એક જવાન રજત રાઠોડ 'તેરી મીટ્ટી' ગીત ગાતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને શેર કરતાં અક્ષયે રજતની ખૂબ પ્રશંસા કરી હતી.

author img

By

Published : Jun 23, 2020, 8:33 PM IST

અક્ષય કુમારે
અક્ષય કુમાર

અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી'નું તેરી મીટ્ટી 'ગીત ગાતો એક વીડિયો શેર કર્યો હતો.

આ વીડિયોને તેના ટ્વિટર હેન્ડલ પર શેર કરતા રજત રાઠોડે કેપ્શનમાં લખ્યું છે કે, 'તેરી મીટ્ટી માત્ર ગીત નથી, તે મારા માટે એક ફિલીંગ છે. મારી પ્રથમ વીડિઓ વાઇરલ થઈ, જેના પછી મને ખૂબ પ્રશંસા મળી રહી છે. પણ હું અક્ષય કુમાર સરના પ્રતિસાદની રાહ જોઈ રહ્યો છું.

આખરે રજતની ઇચ્છા પૂરી થઈ અને અક્ષયે રજતનો આ વીડિયો શેર કર્યો અને તેની પ્રશંસા કરી.

વીડિયોમાં અક્ષય કુમારે કહ્યું, 'હાય રજત. હું અક્ષય કુમાર છું. યાર તમે કેવું સુંદર ગીત ગાઓ છો. ખૂબ જ સરસ ગીત તમે ગાયું છે. સાંભળવાની મજા આવી. આ ગીત પણ એટલું સુંદર છે કે આંખોમાંથી આંસું નીકળી જાય છે, ઉપરથી તમારા અવાજમાં પણ ખૂબ દર્દ છે. ખુબ સુંદર. આ વાતને શેર કરતાં અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું કે, તેરી મીટ્ટી એક એવું ગીત છે જે હંમેશાં મારા વાળ ઋવાંળા ઉભા કરી દે છે, પછી ભલે હું તેને કેટલી પણ વાર સાંભળતો હોવ. આ વીડિયો શેર કરવા બદલ રજતજી તમારો આભાર.

અભિનેતાએ પોલીસ અધિકારી માટે તાળીઓ વગાડીને વીડિયોનો અંત કર્યો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.