ETV Bharat / sitara

Aksay Kumar React On Kashmir Files: આખરે અક્ષય કુમારે પોતાની વેદના ઠાલવી જ દીઘી, 'ધ કાશ્મીર ફાઇલ્સ' પર અક્ષય કુમારે આપી આ પ્રતિક્રિયા - Akshay Kumar Upcoming Film

'ધ કાશ્મીર ફાઇલ્સ' બોક્સ ઓફિસ (The Kashmir Files Collecion) પર 200 કરોડની કમાણી કરનાર પેન્ડેમિક પછીની પ્રથમ હિન્દી ફિલ્મ બની ગઇ છે. આ રેસમાં તેણે અક્ષય કુમારની ફિલ્મ (Akshay Kumar Upcoming Film) 'સૂર્યવંશી'ને પણ પછાડી દીધી છે. હવે 'ધ કાશમીર ફાઇલ્સ' પર અક્ષય કુમારે પ્રતિક્રિયા આપી (Aksya Kumar React On Kashmir Files) છે.

Aksay Kumar React On Kashmir Files: આખરે અક્ષય કુમારે પોતાની વેદના ઠાલવી જ દીઘી, 'ધ કાશ્મીર ફાઇલ્સ' પર અક્ષય કુમારે આપી આ પ્રતિક્રિયા

author img

By

Published : Mar 26, 2022, 11:56 AM IST

ન્યૂઝ ડેસ્ક: છેલ્લા બે અઠવાડિયા પછી પણ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની જ્યોત અકબંધ છે. માત્ર 15 કરોડના બજેટવાળી આ ફિલ્મે બોક્સ ઓફિસ (The Kashmir Files Collecion) પર 200 કરોડની કમાણી કરીને તમામ રેકોર્ડ તોડ્યા છે. આ સંજોગોમાં ફિલ્મની કમાણી હજુ પણ સતત વધી જ રહી છે. આ દરમિયાન અક્ષય કુમારની ફિલ્મ (Akshay Kumar Upcoming Film) બચ્ચન પાંડે (Bachhan Pandey Collection) હોળીના અવસર પર રિલીઝ થઈ હતી, પરંતુ આ ફિલ્મનો જાદુ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની સામે ફિક્કો પડ્યો અને લોકોને સંતુષ્ટ કરવામાં સફળ રહી નહી.

અક્ષય કુમારે આપી આ પ્રતિક્રિયા: એક ઈન્ટરવ્યુમાં ફિલ્મ 'ધ કશ્મીર ફાઇલ્સ' પર બોલતા અક્ષય કુમારે સ્પષ્ટ કહ્યું કે, 'વિવેકજીએ 'ધ કાશ્મીર ફાઇલ્સ' બનાવીને આપણા દેશનું એક ખૂબ જ દર્દનાક સત્ય રજૂ કર્યું છે. આ ફિલ્મ ભેટ તરીકે આવી, એ બીજી વાત છે કે તેણે મારી ફિલ્મ 'બચ્ચન પાંડે'ને પણ ડૂબાડી દીધી છે.

આ પણ વાંચો: હોટ ક્વિનના જુઓ આ પોઝ અને કરો મજા

'સૂર્યવંશી' બોક્સ ઓફિસ પર રૂ. 150 કરોડની કમાણી કરી હતી: 'ધ કાશ્મીર ફાઇલ્સ' બોક્સ ઓફિસ પર 200 કરોડ રૂપિયાની કમાણી કરનાર પેન્ડેમિક પછી પહેલી હિન્દી ફિલ્મ બની છે. આ રેસમાં તેણે અક્ષય કુમારની ફિલ્મ 'સૂર્યવંશી'ને પણ પાછળ છોડી દીધી છે. રોગચાળા પછી, 'સૂર્યવંશી' બોક્સ ઓફિસ પર 150 કરોડથી વધુ કલેક્શન કરનાર પ્રથમ ફિલ્મ હતી.

RRR એ તેના પ્રથમ દિવસના કલેક્શનમાં આ રોકોર્ડ સર્જયો: અહીં, અક્ષય કુમારની ફિલ્મ 'બચ્ચન પાંડે' એક અઠવાડિયામાં ઠંડી પડી ગઈ છે. ફિલ્મની કમાણી લગભગ 50 કરોડ થઈ ગઈ છે. એસએસ રાજામૌલીની ફિલ્મ RRRએ પણ 25 માર્ચે સિનેમાઘરોમાં દસ્તક આપી છે, તેથી 'બચ્ચન પાંડે' માટે જમાનત જપ્ત કરવા મુશ્કેલ બનશે. RRR એ તેના પ્રથમ દિવસના કલેક્શનમાં બોલિવૂડ ફિલ્મ તાનાજીનો રેકોર્ડ તોડ્યો છે. ફિલ્મ સપ્તાહના અંતે બોક્સ ઓફિસ પર મોટો કમાલ કરી શકે છે.

આ પણ વાંચો: આખરે શ્રદ્ધા કપૂરે તેના બ્રેક અપની અફવા પર આપી કઈક આવી પ્રતિક્રિયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.