અભિનેત્રીએ ફિલ્મ ઓરોક ટેલ માટે ટ્રોફી જીતી છે.અટિલા સ્જાજ દ્વારા નિર્દેશિત ફિલ્મ મહિલાની વાર્તા દર્શાવે છે,જે હંગરીમાં યુદ્ધ દરમિયાન સોવિયર સૈનિકોના જુલ્મ સહન કરી રહી છે.
ત્યારે રાધિકા આપ્ટેને મિનિસીરીઝ ફિલ્મ "લસ્ટ સ્ટોરી" માટે બેસ્ટ પર્ફોમેન્સ માટે બેસ્ટ અભિનેત્રીની કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી. આ સિવાય નવાઝુદ્દીન સિદ્દીકી અને સેફ અલી ખાનને સ્ટારર સીરીઝ "સેક્રેટ ગેમ્સ"ને હરાવી યૂકેની સીરીઝ "મેકમાફિયા"ને બેસ્ટ ડ્રામા સીરીઝનો પુરસ્કાર હાંસલ ક્યો છે.
ક્યૂબા પિક્ચર દ્વારા પ્રોડ્યૂસ "મેકમાફિયા" એલેક્ટ ગોડમેનની યાત્રાને દર્શાવે છે,જે પરિસ્થિતીઓ પકડી રાખીને ઓર્ગેનાઈઝડ ક્રાઇમની દુનિયા વિશે બતાવે છે.ત્યારે સેક્રેટ ગેમ્સમાં એક પોલીસની અને ગેંગસ્ટરની વાર્તા છે. જેમાં કનેક્શન ભૂતકાળથી જોડાયેલો છે.ગેંગસ્ટર દ્વારા કોપી કરવામાં આવેલી વાર્નિગ બાદ વાર્તા મુંબઇને ન્યૂક્લિયર અટેકથી બચાવવા માટે આગળ વધે છે.
આ સિવાય એમીમાં નોમિનેટ થયેલા બે અને ઇન્ડિયન પ્રોજેક્ટસ "લસ્ટ સ્ટોરીઝ" અને "દ રિમિક્સ"ને પર હારનો સામનો કરવો પડે છે.
ઓસ્ટ્રેલિયન સીરીઝ "સેફ હાર્બર"ને "લસ્ટ સ્ટોરીઝ"ને હરાવી મિનિસીરીઝ કેટેગરીમાં ટોપ પુરસ્કાર જીત્યો તો યૂકેની "દ રીયલ ફુલ મુન્ડી:લેડીઝ નાઈટ"ને દ રિમિક્સને હરાવી નોન-સ્ક્રિપ્ટેડ એન્ટરટેનમેન્ટ કેટેગરીમાં વિજેતા બની છે.
અભિનેતા દ્વારા બેસ્ટ પર્ફોમન્સનો પુરસ્કાર ટર્કીના હાલુક બિલ્ગિનરને શહશિયત માટે જીત્યો છે.બ્રાઝીલની હેક ઇન સિટીને શોર્ટ ફોર્મ સીરીઝનો પુરસ્કાર તેમને મળ્યો છે.ઇન્ટરનેશન ઇવેન્ટ રેડ કાર્પેટ પર "લસ્ટ સ્ટોરીઝ"ના નિર્દેશક કરણ જોહર,અનુરાગ કશ્યપ,જોયા અખ્તર અને દિબાકર બેન્રજીએ હાજરી આપી અને એમની સાથે અભિનેત્રી રાધિકા આપ્ટે પોતાને સ્ટાઇલિશ અવતારમાં રેડ કાર્પેટ પર પોતાનો જલવો બતાવ્યો હતો.