ETV Bharat / sitara

અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ પોતાના નામને લઈ ખોલ્યું રહસ્ય, શેર કર્યો કાતિલ વીડિયો

author img

By

Published : Aug 28, 2021, 8:58 PM IST

ઉર્વશી રૌતેલા બોલીવુડની એક જાણીતી અભિનેત્રી છે, જેના ચાહકોની સંખ્યા કરોડોમાં છે. ઉર્વશીની ફેશન અને સ્ટાઇલના પણ લાખો દીવાના છે. અત્યારે સોશિયલ મીડિયા પર 'ઉર્વશી ઉર્વશી' ગીત ટ્રેન્ડ કરી રહ્યું છે અને આ ટ્રેન્ડને ફૉલો કરતા અભિનેત્રીએ પોતાનો એક વીડિયો શેર કર્યો છે.

અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ પોતાના નામને લઈ ખોલ્યું રહસ્ય, શેર કર્યો કાતિલ વીડિયો
અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ પોતાના નામને લઈ ખોલ્યું રહસ્ય, શેર કર્યો કાતિલ વીડિયો
  • ઉર્વશી રૌતેલાએ શેર કર્યો 'ઉર્વશી ઉર્વશીનો વિડીયો
  • જન્મ પહેલાં જ માતાપિતાએ ઉર્વશી નામ રાખવાનું નક્કી કર્યું હતું
  • વીડિયો જોઈ ચાહકો થયાં ખુશ ફેન્સે કહ્યું - કાતિલ છોકરી

    ન્યૂઝડેસ્કઃ ઉર્વશીએ પોતાના આ વીડિયોને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ઉર્વશીને મોટી સંખ્યામાં લોકો ફૉલો કરે છે અને તેની દરેક અદાઓ પર ચાહકો મરતા હોય છે. ચાહકોમાં ઉર્વશીની દિવાનગી એટલી વધારે છે કે તેની કોઈપણ પોસ્ટ આવતા જ તેઓ આને વાયરલ કરી દે છે.વીડિયોમાં ઉર્વશી એક વ્વાઇટ કલરના શૉર્ટ ફીધર ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. આમાં ઉર્વશીની સુંદરતા જોતા રહી જાઓ તેવી છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં 'ઉર્વશી ઉર્વશી' ગીત ચાલી રહ્યું છે. આને શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, 'મારા જન્મ લીધાં પહેલાંં મારા પેરેન્ટ્સે મારું નામ ઉર્વશી રાખવાનું નક્કી કર્યું હતું.'

લોકોએ કરી મજેદાર કૉમેન્ટ્સ

ઉર્વશીની આ પોસ્ટ બાદ લોકો આ પોસ્ટ પર અલગ અલગ કૉમેન્ટ કરી રહ્યાં છે. પોસ્ટને રાખી સાવંત, મોનાલિસા સહિત અનેક સ્ટાર્સે લાઇક કરી છે. એક યુઝરે પોસ્ટ પર કૉમેન્ટ કરતા લખ્યું છે કે, 'ડિયર ઉર્વશી... ટેક ઇટ ઇઝી.' તો એક અન્ય યુઝરે લખ્યું છે, 'કાતિલ છોકરી.' એક અન્ય યુઝરે લખ્યું છે, 'યોગ્ય નિર્ણય લીધો હતો. તમે ઉર્વશી અપ્સરાની માફક સુંદર છો.' આ રીતે લોકો અભિનેત્રીની પોસ્ટ પર પ્રેમ વરસાવી રહ્યાં છે.

વાત વર્કફ્રન્ટની કરીએ તો ઉર્વશી જલદી વેબ સિરીઝ 'ઇન્સપેક્ટર અવિનાશ'માં રણદીપ હૂડા સાથે જોવા મળશે.

આ પણ વાંચોઃ ફિલ્મ નિર્દેશક ફરાહ ખાને શાહરૂખ ખાન સાથે કર્યો ડાન્સ પણ શાહરૂખ કેમ શરમાઈ ગયો? જુઓ

આ પણ વાંચોઃ બોલિવુડ અભિનેતા સુનિલ શેટ્ટીએ પહાડોની વચ્ચે લીધું ભોજન, ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.