ETV Bharat / sitara

અભિનેત્રી નમ્રતા શિરોદકરે ઇન્સ્ટાગ્રામ પર ફેંસ સાથે ઇન્ટરેક્ટિવ સેશન યોજ્યું - મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી

'કચ્ચે ધાગે' અને 'પુકાર' જેવી ફિલ્મોમાં જોવા મળેલી બોલિવૂડ અભિનેત્રી નમ્રતા શિરોદકરે ઈન્સ્ટાગ્રામ પર ફેંસ સાથે ઇન્ટરેક્ટિવ સેશન કર્યું હતું. જેમાં તેણીએ તેના પતિ, તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુ સાથે તેની ડેઇલી રૂટિન વિશે વાત કરી હતી. આ સાથે તેણે એમ પણ કહ્યું કે,તેના પ્રિય ક્રિકેટર ધોની અને કોહલી છે.

અભિનેત્રી નમ્રતા શિરોદકરે ઇન્સ્ટાગ્રામ પર ફેંસ સાથે ઇન્ટરેક્ટિવ સેશન કર્યું

author img

By

Published : Jul 1, 2020, 10:52 PM IST

હૈદરાબાદ: મંગળવારના રોજ અભિનેત્રી નમ્રતા શિરોદકરે ઇન્સ્ટાગ્રામ પર ફેંસ સાથે એક ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કર્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે, ધોની અને કોહલી તેના પ્રિય ક્રિકેટર છે.

અભિનેત્રીના પતિ, તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુ સાથે તેની ડેઇલી રૂટિન વિશે પણ વાત કરી હતી. એક યુઝરે તેને તેના પ્રિય ક્રિકેટર વિશે પૂછ્યું, જેના જવાબમાં નમ્રતાએ કહ્યું કે, મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી મારા પ્રિય ક્રિકેટર છે.

બીજા યુઝરે પૂછ્યું કે, તમે ક્યારેય ક્રિકેટ રમ્યા છો? નમ્રતાએ મજાકમાં જવાબ આપ્યો, "હા, ફરક માત્ર એટલો છે કે તેને ફ્રેન્ચ ક્રિકેટ કહેવામાં આવે છે."

ઉલ્લેખનીય છે કે, નમ્રતા અને મહેશ બાબુના લગ્ન 2005 માં થયા હતા. તેઓને એક પુત્ર ગૌતમ અને એક પુત્રી સીતારા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.