મિમી ચક્રવર્તીએ એકવાર ફરીથી નવા ગીત સાથે ધમાકેદાર એન્ટ્રી કરી છે. મિમીએ તેના નવા ગીત 'પલ' નું ટીઝર ઈસ્ટાગ્રામ પર શેયર કર્યુ છે. જે 13 ઓક્ટોબરે રીલિઝ કરવામાં આવશે. મિમીનું આ પહેલા ગીતએ બે મિલિયન વ્યૂઝનો આંકડો પાર કર્યો હતો. આ ગીતનું શૂટીંગ તુર્કી સહિત અનેક વિદેશ સ્થળો પર કરાયું છે. જેમાં મિમી એક અલગ જ અંદાઝમાં જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, મિમીએ 2019માં લોકસભા ચૂંટણી જીતીની સાંસદ બની હતી, ત્યારબાદ તે નુસરત જ્હાં સાથે સાંસદ ગૃહમાં પહોચી હતી., ત્યારે બંને મહિલાઓ ટોક ઓફ ધ ટાઉન બની હતી.