ETV Bharat / sitara

નિધન બાદ ભારતમાં ઋષી કપૂર પર ઓનલાઇન સર્ચમાં 7000 ટકાનો વધારો - બોલિવૂડના મશહૂર અભિનેતા રિષી કપૂરે 30 એપ્રિલ નિધન

બોલિવૂડના મશહૂર અભિનેતા ઋષી કપૂરે 30 એપ્રિલે વિદાય લીધી હતી. જે પછી અભિનેતાને ઓનલાઇન સર્ચમાં ભારતમાં 7000 ટકા અને વૈશ્વિક સ્તરે 6700 ટકા વૃદ્ધિ નોંધાઈ છે.

etv bharat
નિધન બાદ ભારતમાં રિષી કપૂર પર ઓનલાઇન સર્ચમાં 7000% નો વધારો
author img

By

Published : May 2, 2020, 11:30 PM IST

મુંબઇ: બોલિવૂડના આઇકોન ઋષી કપૂરે તેમના મૃત્યુ પછી પણ એક નાનો રેકોર્ડ બનાવ્યો છે. અવસાન પછી અભિનેતાની ઓનલાઇન સર્ચમાં ભારતમાં 7000 ટકા અને વૈશ્વિક સ્તરે 6700 ટકા વૃદ્ધિ નોંધાઈ છે.

સેમરશ દ્રારા 30 એપ્રિલે કરવામાં આવેલા એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, હેશટેગ ઋષી કપૂર પર 6,214 ટ્વીટ કર્યા છે.

અન્ય હેશટેગ જેમાં ઋષીકપૂર, આરઆઈપી ઋષીકપૂર, આરઆઈપી ઋષીકપૂર અને આરઆઈપી લિજેન્ડ હતા. આ હેશટેગ ચાહકોએ અનુક્રમે 1,040 વખત, 995 વખત, 564 વખત અને 475 વખત ટ્વીટ કર્યા છે, ઋષી કપૂરના નિધનના દિવસે કુલ 14,394 ટ્વીટ કરવામાં આવ્યાં હતાં.

અધ્યયનમાં વધુમાં જણાવાયું છે કે, સૌથી વધુ ઉપયોગ કરવામાં આવેલો ઇમોજી અત્યંત આઘાતજનક હતા. 2,988 લોકો તેનો ઉપયોગ કર્યો છે. બીજો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવેલો ઇમોજી તૂટેલુ દિલ હતું. ત્રીજો સૌથી વધુ ઉપયોગમાં કરવામાં આવેલો ઇમોજી રોતા ચહેરાનો હતો. આ ઇમોજીનો ઉપયોગ 961 વખત તેનો ઉપયોગ કર્યો હતો.

પરિણામ વિશે વાત કરતાં સેમરસના કમ્યુનિકેશન્સ હેડ ફર્નાન્ડો એંગ્યુલોએ કહ્યું કે, "ઋષી કપૂરના મૃત્યુના સમાચારએ સમગ્ર ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે એક અવિશ્વસનીય નુકસાન હતું. ઋષી કપૂરને ચોક્કસ યાદ કરવામાં આવશે, તેમના દ્વારા કરવામાં આવેલું કામ આકાશ હંમેશા રહેશે અને ખાતરી કરશે કે અભિનેતા આવનારી પેઢીઓના દર્શકોનું મનોરંજન કરવાનું ચાલુ રાખશે."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.