ETV Bharat / sitara

​​​​​​​હા હું ટ્રાંસજેન્ડર છુંઃ માઈકલ કોહેન - Hollywood

લૉસ અન્જેલિસઃ લાઈવ એક્શન સિટકૉમ ‘હેન્ત્રી ડેેંજર’ અને ‘ધ એડવેન્ચર ઓફ કિડ ડેન્જર’માં કામ કરનારા અભિનેતા માઈકલ ડી. કોહેને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, વીસ વર્ષ પહેલા તેમણે એક મહિલામાંથી પુરૂષના બન્યા છે.

માઈકલ કોહેન
author img

By

Published : May 26, 2019, 6:01 PM IST

મળતી માહિતી મુજબ, કોહેને જણાવ્યું કે, તે પોતાના જન્મ વખતે ટ્રાંસજેન્ડર હતો. આ એક એવા સમુદાય છે, જેને પાતાના નાગરિક અધિકાર માટે સમાજમાં ખૂૂબ જ સંઘર્ષ કરવો પડે છે.

43 વર્ષનો કોહેનનું કહેવુ છે કે, પોતાના આત્મ-વર્ણન માટે તેમણે ‘ટ્રાંસજેન્ડર’ શબ્દ પસંદ નથી. કારણ કે, તેમને એવુ લાગે છે કે, આ શબ્દ પુરો નથી. આ શબ્દમાં અધુરો છે. કોહેને કહ્યું કે, ભલે કે એક યુવતીના રૂપમાં જન્મ લીધો હોય પરંતુ અંદરથી તે હમેંશા એક યુવક રહેશે.

20 વર્ષની ઉંમરથી આ કેનેડીયન અભિનેતાએ મહિલાથી પુરૂષના રૂપમાં બદલવાનું શરુ કર્યુ હતું. વર્ષ 2014માં તે હેન્ત્રી ડેંજર પર શ્વોજ શ્વાર્ટ્ઝની ભૂમિકામાં આવેલ. તેમણે પોતાની ઓળખાણનો ખુલાસો તે સમયે કર્યો ન હતો. પરંતુ તાજેતરની રાજનીતિમાં તેમને આ વિશેષઅધિકારની પરવાનગી આપેલ નથી. કોહેનનું કહેવુ છે કે, "હું આ સમુદાયથી સંબંધિત છું અને આ મારા પોતાની લોકો છે"

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sitara/hollywood/yes-im-transgender-michael-cohen-1-1/na20190526150520022

हां मैं ट्रांसजेंडर हूं : माइकल कोहेन

लॉस एंजेलिस: लाइव एक्शन सिटकॉम 'हेन्री डेंजर' और 'द एडवेंचर्स ऑफ किड डेंजर' में काम करने वाले अभिनेता माइकल डी. कोहेन ने एक साक्षात्कार में कहा कि बीस साल पहले उन्होंने एक महिला से पुरूष के रूप में खुद को परिवर्तित किया है.

रिपोर्ट के मुताबिक, कोहेन ने बताया कि वह अपने जन्म के वक्त ट्रांसजेंडर थे. यह एक ऐसा समुदाय है जिसे अपने नागरिक अधिकार के लिए समाज में बहुत संघर्ष करना पड़ता है.

43 वर्षीय कोहेन का कहना है कि अपने आत्म-वर्णन के लिए उन्हें 'ट्रांसजेंडर' शब्द पसंद नहीं है क्योंकि उन्हें ऐसा लगता है कि यह शब्द अपने आप में पूरा नहीं है, इसमें कुछ न कुछ कमी रह गई है.

कोहेन ने कहा कि भले ही वह एक लड़की के रूप में पैदा हुए थे, लेकिन अंदर से वह हमेशा से ही एक पुरूष रहे हैं.

20 साल की उम्र से इस कनाडाई अभिनेता ने महिला से पुरूष के रूप में बदलना शुरु किया.

साल 2014 में वह हेन्री डेंजर पर श्वोज श्वार्ट्ज की भूमिका में आए. उन्होंने अपनी पहचान का खुलासा उस वक्त नहीं किया, लेकिन हालिया राजनीति ने उन्हें उस विशेषाधिकार की अनुमति नहीं दी.

कोहेन का कहना है, "मैं इसी समुदाय से संबंधित हूं और ये मेरे अपने लोग हैं।"

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.