ETV Bharat / sitara

પોપસ્ટાર ટેલર સ્વિફ્ટે કરી ટ્રમ્પની આલોચના, આ ટ્વીટે મેળવ્યા સૌથી વધુ લાઈક - હોલિવુડ ન્યુઝ

પોપસ્ટાર ટેલર સ્વિફ્ટે આફ્રિકી-અમેરિકી જોર્જ ફ્લોયડ અંગે ટ્રમ્પના ટ્વિટ પર ટીકા કરતા કહ્યું કે, અમે નવેમ્બરમાં તમને બરતરફ કરી દઈશું. આ ટ્વિટને લાખો લોકોએ પસંદ કર્યું હતું.

પોપ સ્ટાર ટેલર સ્વિફ્ટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વિટર પર  કરી ટીકા

author img

By

Published : May 31, 2020, 5:46 PM IST

લોસ એન્જલસ: પોપસ્ટાર ટેલર સ્વિફ્ટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વિટર પર ટીકા કરી છે. જ્યારે તેમનું આ ટ્વિટ અમેરિકા વાસીઓને સૌથી વધારે પસંદ આવતી પોસ્ટ બની ગઈ છે. જેને બહુ મોટી સંખ્યામાં લાઈક પણ મળી રહી છે.

  • After stoking the fires of white supremacy and racism your entire presidency, you have the nerve to feign moral superiority before threatening violence? ‘When the looting starts the shooting starts’??? We will vote you out in November. @realdonaldtrump

    — Taylor Swift (@taylorswift13) May 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, સ્વિફ્ટે મિનસોટામાં થયેલા પ્રદર્શન અંગે ટ્રમ્પે કરેલા ટ્વિટ બાદ તેની આલોચના કરી હતી. શુક્રવારે ગાયિકા દ્વારા કરવામાં આવેલું ટ્વિટ અત્યાર સુધીનું સૌથી પસંદગી મેળવનારું ટ્વીટ બન્યુ છે. 5 કલાક કરતા પણ ઓછા સમયમાં 10 લાખથી વધારે લોકોના લાઈક મળ્યા છે. અત્યારે 1.9 મિલિયન લાઈક્સ અને લગભગ 1 લાખ જેટલી કમેન્ટસ પણ આવી ચૂકી છે. એટલું જ નહી 4 લાખ 24 હજાર કરતા પણ વધારે લોકોએ રિટ્વિટ પણ કર્યુ છે.

ગાયિકાએ લખ્યુ હતું કે, તેના પુરા કાર્યકાળ દરમિયાન શ્વેત વર્ચસ્વ અને નક્સલવાદીની આગ બાદ હિંસાની ધમકી આપતા પહેલા નૈતિક શ્રેષ્ઠતાનો ઢોંગ કરવાની ભૂલ સ્વીકારવી પડશે. જ્યારે લુટવાનું શરુ થાય છે ત્યારે શુટ કરવાનું પણ ચાલુ થઈ જાય છે. અમે નવેમ્બરમાં તમને બરતરફ કરીશુ.

ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, ઠગ જોર્જ ફ્લોયડની યાદોને અપમાનિત કરી રહ્યા છે. હું એવુ નહી થવા દઉં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.