તારાએ મીડિયા સાથેની ચર્ચામાં વિનંતી કરતા કહ્યું કે, તમે તમામ લોકો 15 નવેમ્બરના રોજ 'મરજાંવા' જોવાનું ચુકશો નહીં, આના માટે હું ખુબ ઉત્સાહિત છું. તારાને એની આવનાર બીજી ફિલ્મ આરએક્સ100ની રિમેક 'તડપ'માં અહાન શેટ્ટી સાથે કામ અંગે પૂછવામાં આવ્યું તો એમણે કહ્યું કે, અહાન શેટ્ટી સાથે કામ કરવું એ મારા માટે ઘણું દિલચસ્પ છે. અને લોકો આવતા મહિને ફિલ્મની શૂટિંગ માચે મસૂરી જવાના છીંએ, જેના માટે હું ઘણી ઉત્સાહીત છું. મરજાવા ફિલ્મમાં તારાની સાથે સિદ્ધાર્થ અને રિતેશ પણ મહત્વની ભૂમિકા નિભાવે છે.
અભિનેત્રીની ફિલ્મ મરજાવાનું ટ્રેલર રિલીઝ થયું, જેમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી. ટ્રેલર બાદ ફિલ્મના બે ગીત પણ રિલીઝ થઇ ચૂક્યાં છે, જેમાં સિદ્ધાર્થ અને તારાની કેમિસ્ટ્રી જોવા મળે છે. એક બાજુ સિદ્ધાર્થ છલ અને તારાની કેમિસ્ટ્રી જોવા માટે દર્શક ઘણા ઉત્સાહી છે. ત્યાં, બીજી બાજૂ તારા વધુ એક ફિલ્મથી દર્શકોને સરપ્રાઈજ આપવા માટે તૈયાર છે.
થોડા દિવસ પહેલાં એમની અપકમિંગ સુપરહિટ તેલુગૂ ફિલ્મ આરએક્સ100મી રિમેકનું એલાન કરવામાં આવ્યું. આ ફિલ્મનું નામ તડપ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં તારા સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટી સાથે જોવા મળશે. આ ફિલ્મના માધ્યમથી અહાન શેટ્ટી બોલીવુડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.
તારાએ મીડિયા સાથેની ચર્ચામાં વિનંતી કરતા કહ્યું કે, તમે તમામ લોકો 15 નવેમ્બરના રોજ મરજાવા જોવાનું ચુકશો નહીં, આના માટે હું ખુબ ઉત્સાહિત છું. તારાને એની આવનાર બીજી ફિલ્મ આરએક્સ100ની રિમેક તડપમાં અહાન શેટ્ટી સાથે કામ અંગે પૂછવામાં આવ્યું તો એમણે કહ્યું કે, અહાન શેટ્ટી સાથે કામ કરવું એ મારા માટે ઘણું દિલચસ્પ છે. અને લોકો આવતા મહિને ફિલ્મની શૂટિંગ માચે મસૂરી જવાના છીંએ, જેના માટે હું ઘણી ઉત્સાહીત છું. મરજાવા ફિલ્મમાં તારાની સાથે સિદ્ધાર્થ અને રિતેશ પણ મહત્વની ભૂમિકા નિભાવે છે.