ETV Bharat / sitara

ડ્વેન જૉનસન અને એમિલી બ્લન્ટની 'બૉલ એન્ડ ચેન' હવે નેટફ્લિક્સ પર થશે રિલીઝ - બૉલ એન્ડ ચેન નેટફ્લિક્સ

નેટફ્લિક્સે ડ્વેન જૉનસન અને એમિલી બ્લન્ટ સ્ટારર બ્લન્ટ સ્ટારર સુપરહીરો ફિલ્મ 'બૉલ એન્ડ ચેન'ના અધિકાર મેળવવા માટે હવે ફિલ્મ ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ થશે. જો કે, અત્યારે સ્ટ્રીમિંગ ડેટનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

Etv Bharat, Gujarati News, dwayne johnson emily blunt film ball and chain to release on netflix
dwayne johnson emily blunt film ball and chain to release on netflix
author img

By

Published : May 15, 2020, 1:49 PM IST

વૉશિંગ્ટનઃ એક્ટર્સ ડ્વેન જૉનસન અને એમિલી બ્લન્ટની સુપરહીરો ફિલ્મ 'બૉલ એન્ડ ચેન' હવે નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે.

મળતી માહિતી મુજબ ફિલ્મના રાઇટ્સ ઓનલાઇન વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મે હાંસલ કર્યા છે અને ઑસ્કર નોમિનેટેડ એમિલી વી ગૉર્ડોનને તેની સ્ક્રિપ્ટ લખવાની જવાબદારી સોંપવામાં આવી છે.

'બૉલ એન્ડ ચેન' સ્કૉટ લોબ્ડેલની કૉમિકનું એડેપ્ટેશન છે.

આ ફિલ્મની સ્ટોરી એક લગ્ન થયેલા કપલના સારા-નરસા સંબંધોની આસપાસ ફરે છે. આ સ્ટોરીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે બંનેને સુપરપાવર્સ મળી જાય છે, પરંતુ તેનો ઉપયોગ તે ત્યારે જ કરી શકે છે જ્યારે તે બંને એકબીજાને સાથે હોય છે.

આ ફિલ્મમાં લીડ રોલ નિભાવવાની સાથે સાથે જૉનસન અને બ્લન્ટ તેના નિર્માતા પણ છે.

આ બંને એક્ટર્સ આ પહેલા ડિઝનીની 'જંગલ ક્રુઝ'માં સ્ક્રીન સ્પેસ શેર કરી ચૂક્યા છે, જેની રિલીઝને 24 જૂલાઇ, 2020થી વધારીને 30 જૂલાઇ 2021 કરવામાં આવી છે. જેનું કારણ કોરોના વાઇરસ મહામારીથી ઇન્ડસ્ટ્રી પર થયેલો પ્રભાવ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.