ETV Bharat / sitara

કોવિડ-19: ગ્રેમી એવોર્ડ વિજેતા રિકી કેજ કરશે ઓનલાઇન કોન્સર્ટ

author img

By

Published : Apr 21, 2020, 8:19 PM IST

ગ્રેમી એવોર્ડ વિજેતા સંગીતકાર રિકી કેજ ડબલ્યુડબલ્યુએફ, યુએન ક્લાઇમેટ ચેન્જ, યુએનસીસીડી, યુનિસેફ, યુનેસ્કો વગેરે સાથે મળીને ઓનલાઇન મેગા-કોન્સર્ટ કરવા જઈ રહ્યાં છે. આ ઓનલાઈન કોન્સર્ટમાં 70 હજારથી વધુ લાઈવ ઓડિયન્સ હશે. આનાથી વિશ્વ આરોગ્ય સંસ્થા અને કોવિડ-19ના સંકટ માટે નાણાં એકત્ર કરવામાં મદદ મળી શકશે.

Etv Bharat
hollywood singer

મુંબઈઃ ગ્રેમી એવોર્ડ વિજેતા સંગીતકાર રિકી કેજ ડબલ્યુડબલ્યુએફ, યુએન ક્લાઇમેટ ચેન્જ, યુએનસીસીડી, યુનિસેફ, યુનેસ્કો વગેરે સાથે મળીને ઓનલાઇન મેગા-કોન્સર્ટ કરવા જઈ રહ્યાં છે. આ ઓનલાઈન કોન્સર્ટમાં 70 હજારથી વધુ લાઈવ ઓડિયન્સ હશે. આનાથી વિશ્વ આરોગ્ય સંસ્થા અને કોવિડ-19ના સંકટ માટે નાણાં એકત્ર કરવામાં મદદ મળી શકશે.

રિકી કેજ 22 એપ્રિલના રોજ કોન્સર્ટ કરશે, જે દિવસે પૃથ્વી દિવસ પણ છે. આ કોન્સર્ટમાં 6 દેશોના 44 સંગતકારો સામેલ થશે, જેમાં અન્ય પાંચ ગ્રેમી અવોર્ડ વિજેતાઓ પણ સામેલ છે. આ કોન્સર્ટ વન પેજ સ્પોટલાઈટ પર રાતે 8 કલાકે રજૂ થશે.

સિંગર રિકી કેજે આ અંગ કહ્યું હતું કે, " આ કોન્સર્ટ ખાસ છે. મે અગાઉ પણ અનેક ઓનલાઈન કોન્સર્ટ કર્યા છે, પંરતુ આ પહેલી વાર છે કે આટલા મોટા પ્રમાણમાં ઓનલાઈન કોન્સર્ટ કરી રહ્યો છું. આ કોન્સર્ટમાં 70,000થી પણ વધારે લાઈવ ઓડિયન્સનો સામનો કરીશ."

આ કોન્સર્ટમાં કેજ સિવાય અન્ય પાંચ ગ્રેમી અવોર્ડ વિજેતા પણ પર્ફોમ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.