પટનાઃ સુશાંત સિંહ રાજપૂતની આત્મ હત્યા મામલે તપાસ કરવા ચાર પોલીસની ટીમ મુંબઇથી પટના આવી હતી. આ ટીમે તેમનો રિપોર્ટ પટનાના વરિષ્ઠ પોલીસ આધિક્ષક ઉપેન્દ્ર શર્માને સોપવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા આ મામલે તપાસ સીબીઆઇને આપ્યા પછી ટીમ ગુરૂવારે 2 વાગે પટના હવાઇ માર્ગે પહોચશે..
ત્યાં પત્રકારોની ટીમે સદશ્યોને ખોલીને વાત કરી ન હતી, પરંતુ કહેવામાં આવ્યુ કે, પ્રતિકુળ સંજોગોમાં સુશાંતના કેસમાં સદશ્યોને મળેલી માહિતી મુજબ તેમના પુરાવા એકઠા કરવામાં આવશે..
બિહારના પટનાના રજીવનગર પોલીસ સ્ટેશનમાં સુશાંતમા પિતા કે,કે સિંહ દ્વારા 25 જુલાઇએ બનેલી ઘટનાને લઇને પટના પોલીસ ચાર સદશ્યોની ટીમને લઇને 27 જુલાઇએ મુંબઇ પહોચી હતી..
તેમના પછી પટના સીટીના એસપી વિનય તિવારીને મુંબઇ મોકલવામાં આવ્યા હતા. જેમા તેમને મુંબઇ પહોચતાની સાથે જ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યાં હતા..