ETV Bharat / sitara

અમેરિકન ગાયિકા મેરી મિલ્બેને 'ઓમ જય જગદીશ હરે' ગાઈને દિવાળીની શુભકામનાઓ પાઠવી - દિવાળીની શુભકામના

લોકપ્રિય અમેરિકન ગાયિકા મેરી મિલ્બેને બુધવારે તેમના અવાજમાં 'ઓમ જય જગદીશ હરે' ગીત રજૂ કર્યું હતું, જેમાં તેમણે દિવાળીની લોકોને શુભેચ્છા પાઠવી હતી.

મેરી મિલ્બેન
મેરી મિલ્બેન
author img

By

Published : Nov 13, 2020, 2:15 PM IST

  • અમેરિકન ગાયિકા મેરી મિલ્બેને 'ઓમ જય જગદીશ હરે' ગાયું
  • લોકોને દિવાળીની પાઠવી શુભેચ્છા
  • કેનેડિયન સ્ક્રીન એવોર્ડ અને ગ્રેમી-નામાંકિત મ્યુઝિશિયન ડેરિલ બેનેટે આ ગીતને કમ્પોઝ કર્યું

વૉશિન્ગટન: લોકપ્રિય અમેરિકન ગાયિકા મેરી મિલ્બેને બુધવારે તેમના અવાજમાં 'ઓમ જય જગદીશ હરે' ગીત રજૂ કર્યું હતું, જેમાં તેમણે દિવાળીની લોકોને શુભેચ્છા પાઠવી હતી. મિલ્બેને કહ્યું કે, 'ઓમ જય જગદીશ હરે' ગીત દુનિયાભરમાં વસેલા ભારતીયો દિવાળીના દિવસે તેમના ઘરે પૂજા કરતી વખતે આ ગીત ગાય છે અને તે સતત મને પ્રભાવિત કરે છે. ભારતીય સંસ્કૃતિમાં મારી રુચિમાં વધારો કરે છે. ”કેનેડિયન સ્ક્રીન એવોર્ડ અને ગ્રેમી-નામાંકિત મ્યુઝિશિયન ડેરિલ બેનેટે આ ગીતને કમ્પોઝ કર્યું છે.

  • #Diwali2020! 'Om Jai Jagdish Hare', a beautiful Hindi hymn commonly sung during #Diwali and in Indian households worldwide, is a song of worship and celebration. This hymn continues to move me, touch my spirit, and stir my passion for Indian culture."https://t.co/D5ot8xv3Yz

    — Mary Millben (@MaryMillben) November 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મેરીએ યુટ્યુબ પર વીડિયો કર્યો શેર

મેરીએ તેને સોની પિક્ચર્સના નિર્માતા ટિમ ડેવિસ, એવોર્ડ વિજેતા ઇજનેર, મિક્સર જ્યોર્જ વિવો, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જ્હોન સ્કાઉઝ અને એરિઝોના સ્થિત પ્રોડક્શન કંપની એમ્બિએન્ટ સ્કાઉઝના બ્રાન્ટ મેસી અને 'બ્રાઇડલબીબેના'ના માલિક ડેના માલી સાથે મળીને રીલિઝ કર્યું છે. ગાયિકાએ તેમના યુટ્યુબ પર તેમનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ ભારતીય પોશાકમાં જોવા મળી રહી છે.

આગાઉ પણ મેરીએ રાષ્ટ્રીય ગીત ગાયું હતું

ગાયિકાએ કહ્યું કે, ભારત અને ભારતના લોકો, ભારતીય સમુદાય મારા માટે ખૂબ જ વિશેષ છે. દિવાળી 2020 ની ઉજવણી એ આશીર્વાદ સમાન છે. મેરીએ 15 ઓગસ્ટ 2020 ના રોજ ભારતના 74 માં 15 ઓગસ્ટના દિવસ પર રાષ્ટ્રગીત ગાઈને ભારત પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.