ETV Bharat / science-and-technology

Lunar Mission of India: અંતરિક્ષમાં ભારતની વધુ એક ઊંચી છલાંગની તૈયારી, ઓગસ્ટ 2022માં લોન્ચ થશે ચંદ્રયાન 3

author img

By

Published : Feb 4, 2022, 10:57 AM IST

ચંદ્ર પરના ભારતના મિશનનો આગળનો (Lunar Mission of India) તબક્કો ચંદ્રયાન-3 ઓગસ્ટ 2022 માટે સુનિશ્ચિત (Chandrayaan 3 scheduled for launch in August 2022) થયો છે. કેન્દ્રિય અંતરિક્ષ પ્રધાન ડો. જિતેન્દ્ર સિંહે લોકસભામાં (In the Lok Sabha Union Space Minister Dr. Jitendra Singh) એક લેખિત પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી.

Lunar Mission of India: અંતરિક્ષમાં ભારતની વધુ એક ઊંચી છલાંગની તૈયારી, ઓગસ્ટ 2022માં લોન્ચ થશે ચંદ્રયાન 3
Lunar Mission of India: અંતરિક્ષમાં ભારતની વધુ એક ઊંચી છલાંગની તૈયારી, ઓગસ્ટ 2022માં લોન્ચ થશે ચંદ્રયાન 3

નવી દિલ્હીઃ ભારત અંતરિક્ષમાં મોટી છલાંગ લગાવવાની (Lunar Mission of India) તૈયારી કરી રહ્યું છે. અંતરિક્ષ વિભાગે આ વર્ષે 19 મિશનનું આયોજન કર્યું છે. ચંદ્ર પરના ભારતના મિશનનો આગળનો (Lunar Mission of India) તબક્કો ચંદ્રયાન-3 ઓગસ્ટ 2022 માટે સુનિશ્ચિત (Chandrayaan 3 scheduled for launch in August 2022) થયો છે. કેન્દ્રિય અંતરિક્ષ પ્રધાન ડો. જિતેન્દ્ર સિંહે લોકસભામાં (In the Lok Sabha Union Space Minister Dr. Jitendra Singh) એક લેખિત પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી.

આ પણ વાંચો- WhatsApp પર ડિલીટ ફોર એવરીવન કરવા માટે વધુ સમય મળશે, મેસેન્જરની જેમ નવા ઈમોજી ઉપલબ્ધ થશે

કેન્દ્રિય અંતરિક્ષ પ્રધાને લોકસભામાં રજૂ કર્યો જવાબ

અંતરિક્ષ વિભાગે એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, ચંદ્રયાન 3 પર ચંદ્રયાન 2 મિશનમાંથી મળેલી માહિતી અને નિષ્ણાતોના સૂચનોના આધારે કામ ચાલી રહ્યું છે. કેન્દ્રીય અંતરિક્ષ પ્રધાન ડો. જિતેન્દ્ર સિંહે એક લેખિત પ્રશ્નના (In the Lok Sabha Union Space Minister Dr. Jitendra Singh) જવાબમાં જણાવ્યું હતું કે, ચંદ્રયાન 2માંથી શિખવા અને રાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલા સૂચનોના આધારે ચંદ્રયાન 3 પર કામ (Work on Chandrayaan 3) ચાલી રહ્યું છે. કેટલાક સંબંધિત હાર્ડવેર અને તેમના વિશિષ્ટ પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે અને તેનું લોન્ચિંગ ઓગસ્ટ 2022માં (Chandrayaan 3 scheduled for launch in August 2022) નિર્ધારિત છે.

આ પણ વાંચો- ગુજરાતમાં મંગળ પર મળતા કણો જેવો પદાર્થ મળી આવ્યો: નાસાના વૈજ્ઞાનિકો DNA ટેસ્ટ કરી શોધશે સંબંધ

આ વર્ષે કુલ 19 મિશનની યોજના

સિંહે જણાવ્યું હતું કે, જાન્યુઆરીથી ડિસેમ્બર 2022 દરમિયાન કુલ 19 મિશનનું આયોજન (Lunar Mission of India) કરવામાં આવ્યું છે, જેમાં 8 પ્રક્ષેપણ વાહન મિશન, 7 અવકાશયાન મિશન અને ચાર ટેકનોલોજી ડેમોસ્ટ્રેટર મિશનનો સમાવેશ થાય છે. કોરોના મહામારીના કારણે (Corona effect on Lunar Mission) ઘણા ચાલુ મિશન પ્રભાવિત થયા છે. આ ઉપરાંત અંતરિક્ષ ક્ષેત્રના સુધારા અને નવા રજૂ કરાયેલી માગ આધારિત મોડલની પૃષ્ઠભૂમિમાં પ્રોજેક્ટનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવ્યું છે.

પહેલા ચંદ્રયાન 3 મિશન 2021માં લોન્ચ થવાનું હતું

કેન્દ્રિય પ્રધાને કહ્યું હતું કે, અંતરિક્ષ ક્ષેત્રના સુધારા અને નવા રજૂ કરાયેલી માગ સંચાલિત મોડલની પૃષ્ઠભૂમિમાં પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવામાં આવી છે. ચંદ્રયાન 3 મિશન 2021માં લોન્ચ થવાનું હતું, પરંતુ રોગચાળાને કારણે તેમાં વિલંબ (Chandrayaan 3 scheduled for launch in August 2022) થયો છે.

અમઝોનિયા 1 28 ફેબ્રુઆરી 2021ના દિવસે થવાનું હતું લોન્ચ

છેલ્લા ત્રણ વર્ષોમાં લોન્ચ માટે નિર્ધારિત ઉપગ્રહોની યાદીમાં સામેલ ઈઓએસ 3 (EOS 3) પણ છે, જેના લોન્ચિંગની તારીખ 12 ઓગસ્ટ 2021ની હતી. આ ઉપરાંત અમઝોનિયા 1 28 ફેબ્રુઆરી 2021ના સતીષ ધવન સેટથી લોન્ચ માટે નિર્ધારિત કરાયું હતું. આ યાદીમાં 28 ફેબ્રુઆરી 2021ના યુનિટી સૈટનું નામ પણ શામેલ છે. મંત્રાલયના એક પ્રકાશનમાં ગુરુવારે કહેવામાં આવ્યું હતું કે, વર્ષ 2020 અને 2019માં CMS 01ને 17 ડિસેમ્બર 2020ના લોન્ચ કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.