ETV Bharat / science-and-technology

Android 13: QR કોડ સ્કેન કરવા માટે ઝડપી શૉર્ટકટ ઉમેરવા માટે Android 13 - QR code scans via the lock screen

નેકસ્ટ જનરેશનનો એન્ડ્રોઇડ 13 પ્લેટફોર્મ (next-gen Android 13 platform) લોક સ્ક્રીન દ્વારા QR કોડ સ્કેન લોન્ચ (QR code scans via the lock screen) કરવાની ક્ષમતા ઉમેરી શકે છે. આ વિેશે વધુ માહિતી મેળવવા માટે સંપૂર્ણ સમાચાર વાંચો...

Android 13: QR કોડ સ્કેન કરવા માટે ઝડપી શૉર્ટકટ ઉમેરવા માટે Android 13

author img

By

Published : Jan 14, 2022, 8:07 PM IST

સૈન ફ્રાન્સિસ્કો: એન્ડ્રોઇડ 13 (Android 13) ઘણી આઘુનિક સુવિધાઓ લઇને મેદાને ઉતર્યો છે. એક નવા રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે, નેક્સ્ટ જનરેશન એન્ડ્રોઇડ 13 પ્લેટફોર્મ (next-gen Android 13 platform) લોક સ્ક્રીન દ્વારા QR કોડ સ્કેન લોન્ચ (QR code scans via the lock screen) કરવાની ક્ષમતા ઉમેરી શકે છે.

લોક સ્ક્રીન પર 'શો QR સ્કેનર' સક્ષમનો વિકલ્પ

માહિતી અનુસાર, લોક સ્ક્રીન પર 'શો QR સ્કેનર' સક્ષમ કરવાનો વિકલ્પ હશે. આ સુવિધા ક્વીક ટૉગલ સેટિંગ્સમાં દેખાશે. હાલમાં Google આ સુવિધા ઉમેરવા પર વિચારી રહ્યું છે, જ્યારે સેમસંગ પહેલેથી જ આ વિકલ્પ પ્રદાન કરી રહ્યું છે. હાલમાં, સ્પષ્ટ નથી કે QR કોડ સ્કેન વિકલ્પને સક્રિય કરવાથી નવી એપ્લિકેશન શરૂ થશે કે Google લેન્સ એપ્લિકેશનનો (Google Lens app) ઉપયોગ થશે. એન્ડ્રોઇડ 13 પ્લેટફોર્મ એપ્સને ટેપ વડે શેર કરવાની મંજૂરી આપશે.

એન્ડ્રોઇડ 13માં ડેબ્યુ કરતી નવી 'મીડિયા TTT' સુવિધા

એન્ડ્રોઇડ 13માં ડેબ્યુ કરતી નવી 'મીડિયા TTT' સુવિધા દેખીતી રીતે Android 13 ચલાવતા ઉપકરણોને તેમના ફોનમાંથી નજીકના સ્પીકર અથવા અન્ય ઉપકરણ પર મીડિયા ટ્રાન્સફર કરવાની સુવિધા આપશે. એન્ડ્રોઇડ 13 પ્લેટફોર્મ બ્લૂટૂથ દ્વારા ઓડિયો સ્ટ્રીમિંગમાં મોટા સુધારાઓ પણ રજૂ કરશે.

Google એ LE Audio Codecને મર્જ કર્યું

Google એ LE Audio Codecને (LE Audio codec LC3) મર્જ કર્યું છે. આને સિસ્ટમ સેટિંગ્સમાં નવા વિકલ્પ તરીકે ઉમેરવામાં આવ્યું છે. ઑડિયો ઉપકરણ સાથે કનેક્ટ કરતી વખતે, કોડેક સર્વોચ્ચ પ્રાથમિકતા લેશે, તેનો અર્થ છે કે, જે પણ સમર્થિત ડિવાઇસ કોઈપણ અન્ય પ્રયાસ કરશે તે પહેલાં LE ઑડિયો કનેક્શન સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો:

Third Covid Wave in India: ઓમિક્રોન કે ડેલ્ટા?

Moto Edge X30: બેસબરીથી જોનારાઓની રાહનો અંત, Moto Edge X30નું ભારતમાં જલ્દ આગમન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.